Not Set/ એક એવું અનોખું ગામ, જ્યાં સ્ત્રીઓ છેલ્લા 27 વર્ષથી પુરુષો વગર બાળકોને જન્મ આપે છે…!!

દરેક ગામની પોતાની એક વાર્તા હોય છે. આજે અમે તમને એવા જ અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છેલ્લા 27 વર્ષથી કોઈ પુરુષ આવ્યો નથી, પરંતુ તે ગામમાં રહેતી મહિલાઓ બાળકોને જન્મ આપી રહી છે. આ વાંચી ને જ તમને આશ્ચર્ય થશે. જી હા… પરંતુ આ સાચું છે. પણ …આ કેવી રીતે શક્ય […]

Uncategorized
મ૨ એક એવું અનોખું ગામ, જ્યાં સ્ત્રીઓ છેલ્લા 27 વર્ષથી પુરુષો વગર બાળકોને જન્મ આપે છે...!!

દરેક ગામની પોતાની એક વાર્તા હોય છે. આજે અમે તમને એવા જ અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છેલ્લા 27 વર્ષથી કોઈ પુરુષ આવ્યો નથી, પરંતુ તે ગામમાં રહેતી મહિલાઓ બાળકોને જન્મ આપી રહી છે. આ વાંચી ને જ તમને આશ્ચર્ય થશે. જી હા… પરંતુ આ સાચું છે. પણ …આ કેવી રીતે શક્ય છે… તો આવો જાણીએ.

મ૪ એક એવું અનોખું ગામ, જ્યાં સ્ત્રીઓ છેલ્લા 27 વર્ષથી પુરુષો વગર બાળકોને જન્મ આપે છે...!!

27 વર્ષથી આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહી છે. કાંટાની વાડથી ઘેરાયેલા કેન્યાના સંબુરુનું ઉમોજા ગામ, પુરુષ પ્રવેશ પર પ્રતિબંધ હોવાને કારણે તે વિશ્વનું સૌથી અનોખું ગામ છે. છેલ્લા 27 વર્ષથી અહીં ફક્ત મહિલાઓ જ રહે છે.

1990 માં, આ ગામને 15 મહિલાઓ સાથે વસાવવામાં આવ્યું હતું. આ તમામ મહિલાઓ પર બ્રિટિશ સૈનિકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, ગામ આવી જ મહિલાઓની ઠેકાણું બન્યું જે પુરુષોની હિંસાનો ભોગ બને છે. પાછળથી આ ગામમાં બળાત્કાર, બાળલગ્ન, ઘરેલું હિંસા અને સુન્નત જેવી તમામ પ્રકારની હિંસા સહન કરતી મહિલાઓએ પોતાનો આશ્રયસ્થાન બનાવ્યું છે.

મ૩ એક એવું અનોખું ગામ, જ્યાં સ્ત્રીઓ છેલ્લા 27 વર્ષથી પુરુષો વગર બાળકોને જન્મ આપે છે...!!

આ ગામમાં હાલમાં લગભગ 250 મહિલાઓ અને બાળકો રહે છે. ગામની મહિલાઓ પ્રાથમિક શાળા, સાંસ્કૃતિક કેન્દ્રો અને સંબુરુ રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે અભિયાન સ્થળ ચલાવી રહી છે. આ ગામની પોતાની વેબસાઇટ પણ છે. અહીં રહેતી મહિલાઓ ગામના ફાયદા માટે પરંપરાગત ઝવેરાત પણ બનાવે છે અને વેચે છે. તે જ સમયે, આ મહિલાઓ સફારી પ્રવાસીઓને તેમના ગામ બતાવે છે.

મ૧ એક એવું અનોખું ગામ, જ્યાં સ્ત્રીઓ છેલ્લા 27 વર્ષથી પુરુષો વગર બાળકોને જન્મ આપે છે...!!

આમાંથી, પ્રવેશ ફી ગામની મહિલાઓ દ્વારા પ્રવેશ દ્વાર પર લેવામાં આવે છે, જેના થાકી ગામ નો ખર્ચ ચાલે છે. આ ગામમાં મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. તે બાળકોને જન્મ પણ આપી રહી છે. આનું કારણ એ છે કે તેઓ જાતીય સંબંધ બાંધવા અને મનપસંદ પુરુષ સાથે સેક્સ માણવા માટે ગામથી દૂર રાતે ચોરી –ચોરી  જાય પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.