Valsad/ વલસાડમાં શાળાની બહાર સ્ટંટબાજનો સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ

વલસાડમાં સ્કૂલ બહાર જ સ્ટંટબાજના જોખમી સ્ટંટ કરતા એક બાઈકચાલક બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ છે. વલસાડના રોણવેલની શાળા બહાર આ ઘટના સર્જાઈ હતી.

Top Stories Gujarat Videos
Beginners guide to 2024 03 03T185149.985 વલસાડમાં શાળાની બહાર સ્ટંટબાજનો સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ

Valsad News: આજની જનરેશન સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા જોખમી સ્ટંટ કરતા ખચકાતી નથી. પરંતુ ક્યારેક આવા સ્ટંટ લોકોને જોખમમાં મૂકી દે છે. સીનસપાટા કરતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વલસાડમાં સ્કૂલ બહાર જ સ્ટંટબાજના જોખમી સ્ટંટ કરતા એક બાઈકચાલક બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ છે. વલસાડના રોણવેલની શાળા બહાર આ ઘટના સર્જાઈ હતી.

સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછાનું ગંભીર પરિણામ લોકોને ભોગવવું પડતું હોય છે. આ વીડિયો વાયરલ થતાં લોકો ભયભીત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ