OMG!/ હવાથી પ્રેગ્નેન્ટ થઇ ગઇ મહિલા, 15 મિનિટમાં આપ્યો બાળકીને જન્મ

એક ઇન્ડોનેશિયાની મહિલાએ આવો વિચિત્ર દાવો કર્યો છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મહિલાનો દાવો છે કે તે હવા દ્વારા ગર્ભવતી થઈ છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે તેણે કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી, અચાનક તે હવાથી ગર્ભવતી થઈ ગઈ. મહિલાના આશ્ચર્યજનક દાવા મુજબ, તે બપોરે […]

Ajab Gajab News
girl હવાથી પ્રેગ્નેન્ટ થઇ ગઇ મહિલા, 15 મિનિટમાં આપ્યો બાળકીને જન્મ

એક ઇન્ડોનેશિયાની મહિલાએ આવો વિચિત્ર દાવો કર્યો છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મહિલાનો દાવો છે કે તે હવા દ્વારા ગર્ભવતી થઈ છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે તેણે કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી, અચાનક તે હવાથી ગર્ભવતી થઈ ગઈ.

મહિલાના આશ્ચર્યજનક દાવા મુજબ, તે બપોરે પ્રાર્થના કર્યા પછી તે તેના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે તેના શરીરમાં હવા પ્રવેશી રહી છે. ઘટનાના 15 મિનિટ પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેનું પેટ મોટું થવાનું શરૂ થયું. ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો.

Police Investigating After Woman Says Gust Of Wind Made Her Pregnant

દુલ્હનના પિતાએ તમામ જાનૈયાઓને એવી ગિફ્ટ આપી કે લોકો વખાણ કરતા થાકતા નથી

મહિલાની વિચિત્ર કહાની થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ. ત્યારબાદ સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના પ્રમુખ આ મામલે પૂછપરછ કરવા પહોંચ્યા. આ સમય દરમિયાન તેને ખબર પડી કે મહિલાના લગ્ન થઈ ગયા છે. હવે તે તેના પતિથી અલગ રહે છે. તેની પાસે પહેલેથી જ એક બાળકી છે.

Image result for हवा से प्रेग्नेंट हुई महिला

કોમ્યુનિટી ક્લિનિકના પ્રમુખ ઇમાન સુલેમાને કહ્યું, ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માતા અને બાળક સ્વસ્થ છે. સામાન્ય ડિલિવરી થઈ છે. બાળકનું વજન 2.9 કિલો છે. સુલેમાને કહ્યું કે આ ‘ગુપ્ત ગર્ભાવસ્થા’ નો કેસ લાગે છે, જેમાં સ્ત્રીને ડિલિવરી પહેલાં ગર્ભાવસ્થાનો અનુભવ થતો નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાના પહેલાના લગ્ન સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.