Valsad/ વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

વલસાડ શહેરમાં 35 વર્ષીય સુરેશ રાજપૂત નામના યુવકનું…….

Gujarat

Valsad News: વલસાડના કેરી માર્કેટ નજીક વીજ કરંટથી એક યુવકનું મોત થયું હતું. વીજ કરંટથી મોત થતાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

વલસાડ શહેરમાં 35 વર્ષીય સુરેશ રાજપૂત નામના યુવકનું વીજ કરંટથી મોત થયું હતું. ગેરેજમાં કામદાર યુવક જીવત વીજતાર અડતા મોત થયું છે. કામ કરતી વખતે ઉપરથી પસાર થતા વીજતારને અડતા યુવકને કરંટ લાગ્યો હતો. જેના પરિણામે યુવક મોતને ભેટ્યો હતો.

સમગ્ર મામલની તપાસ વલસાડ સીટી પોલીસે હાથ ધરી છે. યુવકના ઘરમાં માતમ છવાયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર