Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ માતા-પિતાના આશીર્વાદના બળે કામ કરવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૦-૦૯-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 10 સપ્ટેમ્બર 2026...ગુરુવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૧૦-૦૯-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ ચૌદસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ સિંહ (મ,ટ ) છે. મઘા નક્ષત્ર (બપોરે ૦૨:૦૫ સુધી.) છે. આજનો યોગ  સિધ્ધ (સાંજે ૦૭:૧૫ સુધી.) વિદ્યમાન રહેશે અને શકુનિ કરણ સવારે ૧૦:૩૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૪ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૮ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૦:૦૦ એ.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૬:૧૭ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૧ સુધી વિદ્યમાન રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૧૦ થી બપોરે ૦૩.૪૨ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

પીપળે જળ ચઢાવવું.

ચૌદસની  સમાપ્તિ   :  સવારે ૧૦:૩૨ સુધી.

તારીખ   :-    ૧૦-૦૯-૨૦૨૬, ગુરુવાર / શ્રાવણ વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૧ થી ૦૭:૫૭
લાભ ૧૨:૩૮ થી ૦૨:૧૩
અમૃત ૦૨:૧૩ થી ૦૩.૪૭
શુભ ૦૫:૨૧ થી ૦૬:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૫ થી ૦૮:૨૧

Aaj Nu Rashifal : 10 September 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

એકલવાયું લાગે.

સ્વાસ્થમાં ધ્યાન રાખવું.

માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું

વસ્તુઓ ભૂલી જવાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.

ધાર્મિક કાર્ય થાય.

કામ કરવામાં આળસ રહે.

ચતુરાઈથી જવાબ આપી શકો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૭

 

મિથુન (ક, છ, ઘ) :-

મહેનત રંગ લાવે.

ભાગ્ય સાથ આપે.

તણાવથી મુક્ત થવાય.

આત્મવિશ્વાસમાં વધારો થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-

સમયનો સદુપયોગ થાય.

માતા પિતા થી ફાયદો થાય.

ઘરનું વાતાવરણ બદલાય.

લોકોથી શીખવા મળે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૩

સિંહ (મ, ટ) :-

લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.

ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.

વેપારી વર્ગને સંભાળવું.

પૈસા ગુમાવવા પડે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-

નવી આશા જાગે.

તમારી મહેક બધે પ્રસરે.

તમારા વખાણ થાય.

તમે દિવસ આખો વ્યસ્ત રહો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૯

તુલા (ર, ત) :-

મનને શાંતિ ન મળે.

સાસરી પક્ષેથી ધનલાભ થાય.

હસતા રહો અને હસાવતા રહો.

આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-

ઝડપી કાર્ય થાય.

ધાર્મિક સ્થળે જવાનું થાય.

શુભ પ્રસંગોની યાદ આવે.

નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સ્વાસ્થને લગતી સમસ્યા રહે

સર્જનાત્મક વિચાર થાય.

પર્યાવરણ પ્રેમી બનો.

મનથી મલકતાં રહો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-

પ્રવાસના યોગ પ્રબળ બને.

બાળકનું ધ્યાન રાખો.

દિવસ દોડધામમાં જાય.

સૂર્ય પ્રકાશમાં બેસો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

કુંભ (ગ, શ, સ, ષ) :-

મનપસંદ કાર્ય થાય.

સ્વાસ્થ માં સુધારો જણાય.

સબંધોમાં ખાસ ધ્યાન રાખવું.

લોકોની વાતમાં આવવું નહિ.

શુભ કલર –કેસરી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ):-

જીવનમાં મુશ્કેલી આવે .

આર્થિક મોટો લાભ થાય.

કામ ધ્યાન રાખવું,

સોના ચાંદી ખરીદવાનું મન થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૩

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો:

આ પણ વાંચો: