આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ગણેશજીને ધરો અર્પિત કરવો, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ નોમ છે. આજના દિવસે ગણેશજીને ધરો અર્પિત કરવો શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
aaj-nu-rashifal-know-how-your-day-today-3

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૧-૦૨-૨૦૨૬, બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ નોમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૨ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં રહેશે અને અનુરાધા નક્ષત્ર સવારે ૧૦:૫૨ સુધી રહેશે. વ્યાઘાત યોગ ફેબ્રુઆરી ૧૨ સવારે ૦૨:૩૪ સુધી અને ગર કરણ સવારે ૦૯:૫૯ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૪ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૩ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૩:૧૫ એ.એમ અને ચંદ્રાસ્ત સવારે ૦૧:૦૧ પી.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત નથી અને રાહુકાળ બપોરે ૧૨.૫૨ થી ૦૨:૧૮ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો આજે સવારે ૦૧:૧૨ કલાકે બેસશે.તેમજ લાલ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ નોમ છે. આજના દિવસે ગણેશજીને ધરો અર્પિત કરવો શુભ માનવામાં આવે છે.

 

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૪ થી ૦૮:૩૯
અમૃત ૦૮:૩૯ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૯ થી ૧૨.૫૨
લાભ ૦૫:૦૮ થી ૦૬:૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૮ થી ૦૯:૪૩
અમૃત ૦૯:૪૩ થી ૧૧:૧૭

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • બાળકો પાસેથી ઇચ્છિત માહિતી મળે.
  • પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
  • દ્રષ્ટિકોણ બદલાયા કરે.
  • હળવાશની પળ અનુભવો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અવરોધ આપમેળે દૂર થઈ જશે.
  • વ્યવસાયમાં પ્રગતિ થાય.
  • આરામ પૂરતો કરવો.
  • ભાઈ બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સોદા તમારા પક્ષમાં થશે.
  • વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થાય.
  • કોઈપણ સંજોગોમાં હિંમત ન હારવી.
  • પ્રેમની લાગણી બંધાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ, હ) :-
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
  • કાર્યસ્થળ પર તમે નવા ભાગીદારબને.
  • ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • નાણાકીય લાભ થશે.
  • લોન પરત મળી શકે.
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • ઉતાવળું કાર્ય કરવાથી ફાયદો થાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • લગ્ન જીવન સારું રહે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • કોઈને આપેલું વચન પૂરું કરો.
  • વાહન ખરીદવાની યોજનાઓ સફળ થશે.
  • શુભ કલર – જપોપટી
  • શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર, ત) :-
  • જીવનસાથી તરફથી પૈસા અને કપડાં મળશે.
  • રાજકારણમાં વિરોધીઓનો પરાજય થશે.
  • તમારા સામેના કાવતરા નિષ્ફળ જશે.
  • પદ અને પ્રતિષ્ઠા મજબૂત થશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૬

  • વૃશ્વિક (ન, ય) :-
  • કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું.
  • સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • ગુપ્ત રોગથી રાહત મળશે.
  • નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મળે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • કામમાં વ્યસ્ત રહો.
  • તમારા કામના વખાણ થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • કમરમાં દુખાવો રહ્યા કરે.
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • આળસમાં દિવસ જાય.
  • વિચાર કર્યા પછી નિર્ણય લો.
  • વ્યવસાયિક યોજના સફળ થશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૮

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • નાના- મોટા વાદ-વિવાદ થાય.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૬

 


આ પણ વાંચો:

આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…