આજનું રાશિફળ/ આ રાશિના જાતકો ઘરેથી દહીં ખાઈને નીકળવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં ઘરેથી દહીં ખાઈને નીકળવાથી મળશે સફળતા અને શુભ પરિણામની પ્રાપ્તિ અવશ્ય થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૨૭  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજે ૨૭  ડિસેમ્બર ૨૦૨૫ શનિવાર અને પોષ સુદ સાતમ છે, આજે ચંદ્રની રાશિ મીન અને સૂર્યની રાશિ ધન છે. આજે ધનિષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૮  કલાકે અને સૂર્યાસ્તનો સમય 0૬:૦૦   કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : ઘરેથી દહીં ખાઈને નીકળવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાતી રહે છે, જે સીધી રીતે આપણા જીવન પર અસર કરે છે. આજના દિવસે ખાસ કરીને એક રાશિના જાતકો માટે ઘરેથી દહીં ખાઈને નીકળવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. દહીંને જ્યોતિષમાં શુભતા, શાંતિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.

આજે ચંદ્ર અને ગુરુની સ્થિતિ કેટલીક રાશિઓ માટે વિશેષ ફળદાયી છે, જ્યારે કેટલીક રાશિઓએ સાવચેતી રાખવાની જરૂર છે. રાશિફળ (Aaj nu Rashifal)માં જાણીએ તમામ 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

સાતમની સમાપ્તિ :  બપોરે ૦૧:૧૩ સુધી.

રાશિફળ (Aaj nu Rashifal): 

તારીખ   :-    ૨૭-૧૨-૨૦૨૫, શનિવાર / પોષ સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૯ થી ૦૯:૫૯
લાભ ૦૨:૦૦ થી ૦૩:૨૧
અમૃત ૦૩:૨૧ થી ૦૪.૪૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૧ થી ૦૭:૪૧
શુભ ૦૯:૨૧ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૪૦

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • અદભુત દિવસ રહેશે.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • સંબંધોમાં મધુરતા રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૭

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સખત મહેનત કરવાનો સમય છે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • કરેલા પ્રયત્નો સાર્થક થશે.
  • સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • પ્રિય સપનું સાકાર થશે
  • આવેશ કાબૂમાં રાખજો
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે.
  • સંતાન સંબંધી સારા સમાચાર મળશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નોકરીમાં સારા પરિણામ નહી મળે.
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • સામાજિક કાર્યોમાં રસ લેશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • ઉતાવળા નિર્ણય લેતા નહીં,
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • શુભ કલર –રાખોડી
  • શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • કામનું દબાણ વધે.
  • બેદરકારીથી નુકસાન થાય.
  • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
  • અજાણ્યા ભયથી પીડાશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે.
  • મુસાફરી કદાચ સાકાર થશે.
  • મહેનત મુજબ પરિણામ મળે.
  • પરિવારમાં ખુશી આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
  • મકર (ખ, જ) :-
  • આવકનો નવો સ્રોત ઊભો થશે.
  • બોલતા પહેલા વિચારજો.
  • ફિજુલ ખર્ચા રહ્યા કરે.
  • બેદરકારી ન રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૧
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • યોજના અટકાયેલી રહેશે.
  • લગ્નજીવનમાં તાણ પેદા થાય.
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • કમરની સમસ્યા રહે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો
  • આર્થિક સ્થિતિ સુધરશે.
  • અણધારી ભેટ અને સોગાદો મળે.
  • તમારા વિરુધ્ધ ષડયંત્ર થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કયા દિવસે કઇ દિશામાં યાત્રા કરવી અશુભ હોય છે? દિશા શૂળ વિશે જાણો, વાસ્તુ શાસ્ત્ર શું કહે છે..!

આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..