કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૨૩ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજે ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર અને પોષ સુદ એકમ છે, આજે ચંદ્રની રાશિ મકર અને સૂર્યની રાશિ ધન છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧6 કલાકે અને સૂર્યાસ્તનો સમય 0૬:૦૦ કલાકે થશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal) : આ રાશિના જાતકો હનુમાન ચાલીસા કરવી, મળશે સંકટથી મુક્તિ
હિંદુ ધર્મમાં હનુમાનજીને શક્તિ, સાહસ અને સંકટમોચનના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં હનુમાન ચાલીસાનો પાઠ થાય છે, ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. જ્યોતિષ શાસ્ત્ર( અનુસાર, ખાસ કરીને શનિ, રાહુ-કેતુ અને મંગળ ગ્રહની અસર દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક સાબિત થાય છે.
આજનું રાશિફળ દર્શાવે છે કે કઈ રાશિના જાતકો માટે આજે હનુમાન ચાલીસા કરવી અત્યંત શુભ રહેશે અને બાકીની રાશિઓ માટે દિવસ કેવો રહેશે.
હનુમાન ચાલીસાનું ધાર્મિક અને જ્યોતિષ મહત્વ
હનુમાન ચાલીસા તુલસીદાસજી દ્વારા રચિત 40 ચોપાઈઓનો ગ્રંથ છે. તેનો નિયમિત પાઠ કરવાથી
- ભય અને સંકટ દૂર થાય
- આત્મવિશ્વાસ અને માનસિક બળ વધે
- શનિદોષ, નકારાત્મક ઊર્જા અને દુષ્ટ શક્તિઓથી રક્ષા મળે
ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અતિ શુભ ગણાય છે.
- તારીખ :- ૨૩-૧૨-૨૦૨૫, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૨ / પોષ સુદ ત્રીજ
- રાશી :- મકર (ખ, જ)
- નક્ષત્ર :- શ્રાવણ (સવારે ૦૭:૦૮ સુધી.)
- યોગ :- વ્યાઘાત (બપોરે ૦૪:૩૨ સુધી.)
- કરણ :- ગર ( બપોરે ૧૨:૧૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü મકર
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૧૬ કલાકે ü સાંજે ૦૬.૦૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૯:૪૯ એ.એમ ü ૦૮:૫૬ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૬ થી બપોર ૧૨:૫૯ સુધી. ü બપોર ૦૩.૧૯ થી સાંજે ૦૪.૩૯ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- હનુમાન ચાલીસા કરવી.
- ત્રીજની સમાપ્તિ : બપોરે ૧૨:૧૫ સુધી.
- તારીખ :- ૨૩-૧૨-૨૦૨૫, મંગળવાર / પોષ સુદ ત્રીજ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૮ થી ૧૨:૩૮ |
| અમૃત | ૧૨:૩૮ થી ૦૧:૫૮ |
| શુભ | ૦૩:૧૯ થી ૦૪.૩૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૯ થી ૦૯:૧૯ |
| શુભ | ૧૦:૫૯ થી ૧૨:૩૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal):

- મેષ (અ, લ , ઈ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- વેપારમાં સાહસ શરૂ થાય.
- પરિવારમાં મહત્વના મુદ્દા પર વાત થાય.
- શારીરિક થાક દૂર થાય.
- શુભ કલર –બદામી
- શુભ નંબર –૫

- વૃષભ (બ, વ, ઉ) :-
- મગજ શાંત રાખવું.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- તમારો આત્મવિશ્વાસ વધશે.
- શુભ કલર – લવંડર
- શુભ નંબર –૮

- મિથુન (ક, છ, ઘ) :-
- કામમાં બેદરકારી ભારે પડે.
- નવા કાર્ય થાય.
- મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચવેલું ધન કામમાં આવે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૬

- કર્ક (ડ, હ) :
- નોકરીમાં મોટી યોજના બને.
- ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
- સોના ચાંદીની ખરીદી થાય.
- પ્રિયજનો સાથે સમય વિતાવી શકશો.
- શુભ કલર –ગોલ્ડ
- શુભ નંબર –૪

- સિંહ (મ, ટ) :-
- ઘરે અચાનક મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- પરસ્પર સમજણ વધારો થાય.
- જૂના મતભેદ ઉકેલવામાં સફળતા મળે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭

- કન્યા (પ, ઠ, ણ) :-
- અન્યાની ટીકા કરવી નહિ.
- બહારની મજા માણો.
- આજનો દિવસ પ્રેમ અને સંબંધો માટે સારો છે,
- મનોબળ અને પોઝિટિવિટી વધે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૯

- તુલા (ર, ત) :-
- દિવસ આનંદમાં જાય.
- નવી આશા જાગે.
- તમારી આસપાસ પોઝિટિવ એનર્જી રહેશે.
- સંબંધોને વધુ મજબૂત બનાવો.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- વિદ્યાર્થીને ભણવામાં મન લાગે.
- લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- પરસ્પર સમજણ અને પ્રેમ વધે.
- શુભ કલર – નીલમ
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- બાળકોથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ બદલાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર –૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- કામમાં મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથે આપે.
- તમારા વિચારોને શેર કરી શકો.
- આજે દિલથી વાતચીત કરો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- તમારા સંબંધોમાં રસ વધશે.
- બીજાના ઈમોશન્સને સમજી શકશો.
- તમારા સંબંધો ગાઢ બનશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર –૨

- મીન (દ, ચ, ઝ, થ):-
- એકલાપણું લાગે.
- સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું.
- માતાપિતાના આર્શીવાદના લઈને કાર્ય કરવું.
- તમારી વાતોને હળવાશ અને પ્રેમથી કહો.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૭
આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
