આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને થશે લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

જુઓ આજનું રાશિફળ (Aaj nu Rashifal) પોષ વદ પાંચમ, સિંહ રાશિ, મઘા નક્ષત્ર, પંચક અને વિંછુડો શરૂ. રાહુકાળ અને ચોઘડિયા જાણો.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Aaj nu Rashifal 07 જાન્યુઆરી 2026, બુધવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ પોષ વદ પાંચમ તિથી છે. આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને મઘા નક્ષત્ર સવારે 11:56 સુધી રહેશે, ત્યારબાદ અન્ય નક્ષત્ર લાગુ પડશે. આયુષ્યમાન યોગ સાંજે 06:28 સુધી રહેશે અને કૌલવ કરણ સાંજે 06:46 સુધી માન્ય રહેશે.

આજથી પંચક અને વિંછુડો શરૂ થઈ રહ્યા છે, જેના કારણે શુભ કાર્યો કરતાં પહેલાં વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યોદય સવારે 07:22 વાગે અને સૂર્યાસ્ત સાંજે 06:09 વાગે થશે. ચંદ્રોદય રાત્રે 10:15 વાગે અને ચંદ્રાસ્ત સવારે 10:21 વાગે થશે. રાહુકાળ બપોરે 12:45 થી 02:06 સુધી રહેશે, જ્યારે અભિજિત મુહૂર્ત ઉપલબ્ધ નથી. આજે ગણેશજીને લાડુ ધરાવવાનો વિશેષ દિન માનવામાં આવે છે.

Aaj nu Rashifal ચોઘડિયા સાથે 07 જાન્યુઆરી 2026

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૨ થી ૦૮:૪૩
અમૃત ૦૮:૪૩થી ૧૦:૦૩
શુભ ૧૧:૨૪ થી ૧૨.૪૫
લાભ ૦૪:૪૮ થી ૦૬:૦૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૮થી ૦૯:૨૭
અમૃત ૦૯:૨૭ થી ૧૧:૦૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • મિત્રોની મદદ મળે.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય.
  • તમને ખુશીની લાગણી અનુભવાય
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવી નોકરીની વાત આવે.
  • નવીનકામનું આયોજન થાય.
  • પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • આજનો દિવસ સરસ રીતે પસાર થાય.
  • તમને ઉત્સાહ સારો રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • પ્રિયજન સાથેની ખરીદી નાણા ખર્ચાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક થાક લાગે.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું.
  • વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • આજના દિવસ સાવચેતી રાખવી.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કામનો બોજો ઓછો થાય.
  • જીવનસાથી સાથે વિતાવવા માટે પુષ્કળ સમય હશે.
  • આજે તમને સત્યનો અહેસાસ થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)