આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટેસારો દિવસ રહેશે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) આજે વિક્રમ સંવત 2082 ફાગણ સુદ પૂનમ. જાણો તિથિ સમાપ્તિ સમય, રાહુકાળ, અભિજિત મુહૂર્ત, ચંદ્ર-સૂર્ય રાશિ સ્થિતિ અને હોળાષ્ટક સમાપ્તિનું ધાર્મિક મહત્ત્વ.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal

 કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

 આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ સુદ પૂનમ છે, જેની સમાપ્તિ બપોરે ૦૫:૦૬ સુધી રહેશે. ચંદ્ર સિંહ રાશીમાં (મ, ટ) વિરાજમાન છે અને સૂર્ય કુંભ રાશીમાં સ્થિત છે. મઘા નક્ષત્ર સવારે ૦૭:૩૨ સુધી રહેશે. સુકર્મા યોગ સવારે ૧૦:૨૪ સુધી છે અને બવ કરણ બપોરે ૦૫:૦૫ સુધી રહેશે. આજે પંચક તથા વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૭:૦૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૪ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૬:૪૪ કલાકે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૪૬ કલાકે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૮ થી ૦૧:૧૫ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩:૪૭ થી ૦૫:૧૫ સુધી રહેશે. આજથી હોળાષ્ટક સમાપ્ત થાય છે અને પૂનમનું પવિત્ર પર્વ વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૧૧:૨૩ થી ૧૨:૫૧
અમૃત૧૨:૫૧થી ૦૨:૧૯
શુભ૦૩:૪૭ થી ૦૫:૧૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૦૮:૧૫થી ૦૯:૪૭
શુભ૧૧:૧૯થી ૧૨:૫૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • મન હળવું થાય.
  • કોઈયોજનાસફળથાય.
  • મિત્રસાથેદિવસઆનંદમયજાય.
  • કામમાં ધીરજરાખવી.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્યમાંસુધારોજણાય.
  • સપનામોટાજોવાય.
  • લગ્નજીવનમાંમીઠાશઆવે.
  • ધાર્મિકસ્થળનીમુલાકાતથાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૬

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારાકાર્યપરિપૂર્ણથાય.
  • નાણાનોનવોસ્ત્રોતમળે.
  • મિત્રસાથેસંબંધનબગડેતેનુંધ્યાનરાખવું.
  • ગળાનોપ્રોબ્લેમરહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • ગેરસમજદૂરથાય.
  • સંબંધમાંમીઠાશઆવે.
  • માતા-પિતાનાઆશીર્વાદથીફાયદોથાય.
  • ગળામાં પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૯

 

  • સિંહ (મ, ટ) :-
  • કામનુંદબાણબેચેનકરે.
  • બીજા જોડે પૈસાનોવ્યહવારઓછોરાખવો.
  • કોઈનવુંસાહસથાય.
  • તબિયતસાચવવી.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આર્થિકબાબતમાંઉતાવળનકરવી.
  • પર સ્ત્રી, શરાબ થી દૂર રહેવું.
  • વિદેશમાંરહેતાલોકોતરફથીલાભથાય.
  • વેપારમાંફાયદોથાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૩

  • તુલા (ર, ત) :-
  • ધનસમજીવિચારીનેવાપરો.
  • સબંધોમાં ઊંડાણવધે.
  • ધાર્મિકસ્થળનીમુલાકાતથાય.
  • કોઈનીજોડેમતભેદનકરવો.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનપ્રાપ્તિમાટેસારોદિવસછે.
  • બાળકોપાસેથીસારાસમાચારમળે.
  • જીવનસાથીજોડેદિવસસારોજાય
  • કોઈસમસ્યાનુંસમાધાનમળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારનાસભ્યોનીકાળજીલેવી.
  • મનમાંમૂંઝવણરહ્યાકરે.
  • લઘુઉદ્યોગોવાળાનેસંભાળવું.
  • કોઈનીજોડેમતભેદનથાયતેનુંધ્યાનરાખવું.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૯

  • મકર (ખ, જ) :-
  • શેરબજારમાંફાયદોજણાય.
  • અણધાર્યાલાભથઈશકેછે.
  • અતિથિઆવીશકેતેમછે.
  • આર્થિકબાબતમાંસુધારોજણાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉધારકોઈનીપાસેથીલેવુંનહીં.
  • કામમાંપ્રગતિથાય.
  • ઉતાવળેકોઈનિર્ણયલેવોનહીં.
  • જીવનસાથીજોડેમતભેદથાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫