કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
29 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજનું પંચાંગ તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ મહા સુદ અગિયારસ તિથિ છે. આજે ચંદ્ર વૃષભ રાશીમાં સંચાર કરી રહ્યો છે અને રોહિણી નક્ષત્ર સવારે ૦૭:૩૩ સુધી રહેશે, ત્યારબાદ આગળનું નક્ષત્ર લાગુ પડશે. ઐન્દ્ર યોગ રાત્રે ૦૮:૩૦ સુધી રહેશે જ્યારે વિષ્ટિ કરણ બપોરે ૦૧:૫૪ સુધી માન્ય છે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેથી શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ માનવામાં આવે છે.
સૂર્યોદય સવારે ૦૭:૨૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૨૪ વાગ્યે થશે, જ્યારે ચંદ્રોદય બપોરે ૦૨:૩૫ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૪:૫૯ વાગ્યે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૩૦ થી ૦૧:૧૪ સુધી રહેશે અને રાહુકાળ બપોરે ૦૨:૧૫ થી ૦૩:૩૮ સુધી રહેશે. આજે અગિયારસ હોવાથી વિષ્ણુ ભગવાનની સ્તુતિ અને પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને અગિયારસની સમાપ્તિ બપોરે ૦૧:૩૬ સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તારીખ:- ૨૯-૦૧-૨૦૨૬, ગુરુવાર /મહા સુદ અગિયારસનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૦થી૦૮:૪૪ |
| લાભ | ૧૨:૫૨થી૦૨:૧૫ |
| અમૃત | ૦૨:૧૫થી૦૩.૩૮ |
| શુભ | ૦૫:૦૦થી૦૬:૨૪ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૪થી૦૮:૦૦ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યાઓનું સમાધાન મળે.
- રાજા જેવી જીંદગી જીવાય.
- ભૌતિક સુખ સાધનોમાં વધારો થાય.
- મોજ-મસ્તીમાં સમય પસાર થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪

- વૃષભ (બ, વ, ઉ) :-
- રહસ્યોથી મુંઝવણ રહે.
- તમારા લક્ષ્યથી ભટકી શકો.
- એકલતાનો અનુભવ થાય.
- સમજી-વિચારીને નિર્ણય લો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- પોઝિટિવ વાતાવરણ રહેશે.
- માનસિક સુખ-શાંતિનો અનુભવ થશે.
- કોઈ પ્રકારનો તણાવ દૂર થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯

- કર્ક (ડ, હ) :-
- મગજને કામ વધારે ન આપવું.
- મહત્વની વસ્તુની કાળજી લેવી.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- આજે કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩

- સિંહ (મ, ટ) :-
- નવા સાહસિક કાર્ય થાય.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો.
- રાજકીય કાર્યોમાં સફળતા મળે..
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાવધાન રહેવાની જરૂરિયાત છે.
- મન પ્રફુલ્લિત રહે.
- કામ ધંધામાં સાચવવું.
- મોડું થાય પણ સારું થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬

- તુલા (ર, ત) :-
- કોઈ સાથે ઝઘડો થાય.
- કાર્યોમાં વિઘ્ન ઊભું થાય.
- વાણી કર્કશ બની શકે.
- જીવનમાં ન વિચારેલુ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪

- વૃશ્વિક (ન, ય) :-
- નવી વસ્તુ લાવવાનું મન થાય.
- મહેનત પ્રમાણે પરિણામ મળી શકે.
- માન-સન્માન પ્રાપ્ત થશે.
- તમારી સાથે દગા થઇ શકે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
- મન અસમનજસમાં મુકાય.
- જીવનમાં નવો માર્ગ મળે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬

- મકર (ખ, જ) :-
- સમસ્યાનું સમાધાન મળે.
- સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહો.
- ના બોલવામાં નવ ગુણ.
- ભૂતકાળ યાદ આવે.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- જોખમી કાર્યોમાં રોકાણ કરવાથી બચવું.
- બેચેની અનુભવાય.
- કોઈ અજાણ્યાનો ભરોસો ના કરવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ):-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- વ્યાપારિક કાર્યોમાં ગંભીરતા લેવી.
- ભાગ્યના બળે કામ થાય.
- વધારે મહેનત કરવી પડે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..

