આજનું રાશિફળ/ આજે આ રાશિના સંબંધોમાં પરિવર્તન જોવા મળશે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) વિક્રમ સંવત ૨૦૮૨ અનુસાર આજે મહા સુદ પાંચમ તિથી છે. આજની રાશી મીન (દ, ચ, ઝ, થ) છે. નક્ષત્ર પૂર્વભાદ્રપદ સવારે ૦૮:૧૨ સુધી રહેશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

 કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

23 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજનું પંચાંગ મુજબ તારીખ ૨૩-૦૧-૨૦૨૬, શુક્રવાર છે. વિક્રમ સંવત ૨૦૮૨ અનુસાર આજે મહા સુદ પાંચમ તિથી છે. આજની રાશી મીન (દ, ચ, ઝ, થ) છે. નક્ષત્ર પૂર્વભાદ્રપદ સવારે ૦૮:૧૨ સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરભાદ્રપદ લાગુ પડશે. યોગ પરિઘ બપોરે ૦૪:૦૦ સુધી રહેશે અને કરણ બવ બપોરે ૦૨:૦૮ સુધી માન્ય રહેશે. આજે પંચક સમગ્ર દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો નથી.

સૂર્ય રાશી મકર અને ચંદ્ર રાશી મીન છે. સૂર્યોદય સવારે ૦૭:૨૨ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૧૦:૧૦ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૧૦:૩૫ વાગ્યે રહેશે. અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૨૯ થી ૦૧:૧૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૧:૨૯ થી બપોરે ૧૨:૫૦ સુધી રહેશે. આજે વસંત પંચમીનો પાવન તહેવાર મનાવવામાં આવે છે. મહા સુદ પાંચમની સમાપ્તિ સવારે ૦૧:૪૯ સુધી (જાન્યુઆરી-૨૪) રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તારીખ:-      ૨૩-૦૧-૨૦૨૬, શુક્રવાર/મહા સુદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૪૩ થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૯
શુભ ૧૨:૫૧ થી ૦૨.૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૧:૧૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • અટકેલા કામ પૂર્ણ થશે.
  • કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.
  • મહત્વના કામમાં ઉતાવળ કરવી નહિ..
  • તમારી સાથે ફ્રોડથઇ શકે છે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોર્ટના મામલામાં સફળતા મળશે.
  • વેપારમાં નવા કરાર થશે.
  • પ્રિયજનો તરફથી સારા સમાચાર મળે.
  • તમને વડીલોનો સહયોગ મળશે
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પૈસા ઉધાર આપવાનું ટાળવું.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • વૈવાહિક સુખમાં વધારો થશે.
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • સંબંધોમાં સુધારો થાય.
  • ઘરમાં ધાર્મિક કાર્યો થાય.
  • એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • કામનું દબાણ વધે.
  • નવો ધંધો શરૂ કરવાની ઉતાવળ કરશો નહીં.
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • કામમાં અવરોધો આવશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વેપારમાં સલાહ લઈને આગળ વધવું.
  • અણધાર્યા પૈસા મળે.
  • ઘરમાં સુખ-સુવિધાઓની ખરીદી થશે.
  • ઉછીના પૈસા પાછા મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

  • તુલા (ર, ત) :-
  • મિત્રો સાથેના સંબંધો તણાવપૂર્ણ રહે.
  • કોઇપણ કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ આવે.
  • પારિવારિક વાતાવરણ સુખદરહે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

  • વૃશ્વિક (ન, ય) :-
  • લોંગડ્રાઈવ પર જઈ શકો.
  • સમાજમાં પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.
  • ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો.
  • તમારી ક્ષમતાથી વધુ જવાબદારી લેવાનું ટાળો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંબંધો સુધારી શકો.
  • વેપારમાં તકોનો લાભ મળશે.
  • પરિવારના સભ્યોથીસારા સમાચાર મળશે.
  • રાજકારણમાં ઉચ્ચ પદ મળશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

  • મકર (ખ, જ) :-
  • મહેનત કરતાંસારી સફળતા મળે.
  • સહકર્મીઓનો સહકાર વધશે.
  • પ્રવાસ પર જવાનું થઇ શકે.
  • પ્રગતિની તકો મળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • શારીરિક અને માનસિક થાકરહેશે.
  • વેપારમાં નવા ભાગીદાર બનશે.
  • ઉદ્યોગમાં લાભ થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭