આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોના યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal ) 02 ફેબ્રુઆરી 2026, સોમવાર: મહા વદ એકમ તિથી, આશ્લેષા નક્ષત્ર, આયુષ્યમાન યોગ, રાહુકાળ, અભિજિત મૂહર્ત, સૂર્યોદય-સૂર્યાસ્ત, ચંદ્રોદય-ચંદ્રાસ્ત તથા ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ. આજે પંચક કે વિંછુડો નથી. સંપૂર્ણ પંચાંગ વાંચો.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

2 ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ: આજનું પંચાંગ મુજબ તારીખ ૦૨-૦૨-૨૦૨૬, સોમવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ એકમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૩ના સવારે ૦૧:૫૦ સુધી રહેશે. આજે કર્ક રાશીમાં ચંદ્ર છે અને આશ્લેષા નક્ષત્ર રાત્રે ૧૦:૪૮ સુધી રહેશે. આયુષ્યમાન યોગ સવારે ૦૭:૨૧ સુધી અને બાલવ કરણ બપોરે ૦૨:૪૫ સુધી છે.

સૂર્યોદય સવારે ૦૭:૨૦ અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૨૭ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૦૭:૦૧ અને ચંદ્રાસ્ત સવારે ૦૭:૩૫ કલાકે છે. અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૫ અને રાહુકાળ સવારે ૦૮:૪૩ થી ૧૦:૦૫ સુધી રહેશે. આજે પંચક અને વિંછુડો નથી, તેમજ ભગવાન શિવની પૂજા કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:--૦૧-૨૦૨૬, સોમવાર / મહા વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૦ થી ૦૮:૪૨
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૯
લાભ ૦૩:૪૦ થી ૦૫.૦૪
અમૃત ૦૫:૦૪ થી ૦૬:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૧૬ થી ૧૨:૫૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • કાર્યસ્થળ પર નવી મદદ મળશે.
  • યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • ગંગા જળ વડે સ્નાન કરવું.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • અધૂરા કાર્યો પૂર્ણ થવા તરફ આગળ વધશે.
  • જીવનસાથી તરફથી રાહત મળશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લાલ ફૂલ હનુમાનજીને ચઢાવવું.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પરિવારમાં શુભ ઘટનાઓ બને.
  • મનમાં સકારાત્મક વિચારો આવશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • બહારનો ખોરાક ખાવાનું ટાળો.
  • દૂરના દેશથી સારા સમાચાર મળશે.
  • બાળકો તરફથી લાભ થાય.
  • દિવસ હસી મજાકથી જાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • વહીવટની બાબતોમાં બેદરકારી ટાળો.
  • વ્યવસાયમાં આવક સામાન્ય રહેશે.
  • વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધશે.
  • બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહો.
  • જમીન, મકાન, વાહન ખરીદશો.
  • આગથી બચીને રહેવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • અચાનક નાણાકીય લાભ થશે.
  • પતિ-પત્ની વચ્ચે સહયોગ મળશે.
  • મિત્રો સાથે મનોરંજનનો આનંદ માણશો.
  • મગજ પર બરફ રાખવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • ગાયને ઘાસ ચારો ખવડાવવો.
  • આનંદમાં દિવસ જાય.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પીપળે જળ ચઢાવવું.
  • એકબીજાની લાગણીઓને સમજવી.
  • ખાવાની આદત પર નિયંત્રણ રાખો.
  • નિયમિત યોગ અને કસરત કરો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • ગુરુ તરફથી લાભ થાય.
  • તણાવમાં આવવાનું ટાળશો.
  • સર્જનાત્મક કામ કરવાથી નફામાં વધારો થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • વિરોધીઓના કાવતરાથી સાવધ રહો.
  • વ્યવસાયમાં ઉતાર-ચઢાવ આવશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫