કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું પંચાંગ આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ સુદ બારસ છે, જેની સમાપ્તિ રાત્રે ૦૮:૪૨ સુધી રહેશે. ચંદ્ર કર્ક રાશીમાં વિરાજમાન છે (ડ, હ), જ્યારે સૂર્ય કુંભ રાશીમાં છે. પુનર્વસુ નક્ષત્ર સવારે ૦૯:૩૬ સુધી રહેશે અને ત્યારબાદ અન્ય નક્ષત્ર પ્રારંભ થશે. સૌભાગ્ય યોગ બપોરે ૦૫:૦૨ સુધી છે અને બવ કરણ સવારે ૦૯:૩૬ સુધી રહેશે. આજે પંચક અને વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૭:૦૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૩ કલાકે રહેશે. ચંદ્રોદય બપોરે ૦૩:૪૨ કલાકે અને ચંદ્રાસ્ત સવારે ૦૫:૨૯ કલાકે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૩૦ થી ૦૧:૧૫ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૯:૫૭ થી ૧૧:૨૪ સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે રામાષ્ટકમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
તારીખ:- ૨૮-૦૨-૨૦૨૬, શનિવાર /ફાગણ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૦ થી ૦૯:૫૭ |
| લાભ | ૦૨:૧૮થી ૦૩:૪૭ |
| અમૃત | ૦૩:૪૭ થી ૦૫.૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૩થી ૦૮:૧૪ |
| શુભ | ૦૯:૪૭ થી ૧૧:૧૯ |
| અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૫૧ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- અજાણીવ્યક્તિથીધનલાભથાય.
- ઓફિસના કામનું દબાણ રહે.
- કાર્યક્ષેત્રમાં વધુ ભાગદોડ કરવી પડશે.
- તમારા કાર્યક્ષમ નેતૃત્વને સમર્થન મળશે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧

- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાસ મિત્ર લાગણી સમજે.
- મુજવણ રહ્યા કરે.
- ખોટો ભય ન રાખવો.
- વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- બિનજરૂરી મતભેદ થઈ શકે છે.
- વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો.
- અણધાર્યા પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- નોકરીમાંનવી તક મળે.
- અનુભવથી શીખવા મળે.
- અતિથિ ઘરે આવે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮

- સિંહ (મ , ટ) :-
- તમારું સ્વપ્ન સાકાર થઈ શકે.
- ધનને ખોટી રીતે વેડફો નહીં.
- તમારોનિર્ણય ખોટો પડી શકે છે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪

- કન્યા (પ , ઠ, ણ) :-
- થાક અને માનસિક પીડા અનુભવશો.
- સંતાન તરફથી સારા સમાચાર મળશે.
- ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
- આળસનો ત્યાગ કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- અધિકારીઓની નિકટતાનો લાભ મળશે.
- કાર્યોમાં અવરોધો દૂર થતાં મનોબળ વધશે.
- વેપારમાં નવા સહયોગી બનશે.
- ધન બચાવીને રાખો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭

- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થમાં સાચવવું.
- મોટી સફળતા મળશે.
- લાંબી મુસાફરીની યોજના બને.
- સમયનો સદઉપયોગ થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નોકરીની શોધ પૂર્ણ થશે.
- નવા સોદા પાર પડે.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- લાંબા ગળાનો લાભ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- કૃષિ કાર્યમાં સરકારી યોજનાનો લાભ મળશે.
- વિદેશ યાત્રાની તકો મળશે.
- હતાશા મોઢા પર ન લાવા દો.
- કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- બીજાઓની લાગણીઓને સમજો.
- દિવસ સારો જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨

- મીન (દ, ચ, ઝ, થ) :-
- જૂના દેવા ચુકવવામાં સફળતા મળશે.
- યોગ્ય આરમ કરવો.
- હતાશામાં ન આવવું .
- સમયની કદર કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

