આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે સારી ઓફર, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal ) 16 માર્ચ 2026 સોમવારનું આજનું પંચાંગ: વિક્રમ સંવત 2082 ફાગણ વદ બારસ. ચંદ્ર મકર રાશીમાં, ધનિષ્ઠા નક્ષત્ર, રાહુકાળ સવારે 08:18 થી 09:48. પંચક સાંજે 06:15 વાગ્યે શરૂ થશે.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ: ૧૬-૦૩-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ બારસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મકર રાશીમાં રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૭ માર્ચની સવારે ૦૬:૨૩ વાગ્યા સુધી રહેશે. શિવ યોગ સવારે ૦૯:૩૭ વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૯:૪૧ વાગ્યા સુધી રહેશે. આજે વિંછુડો નથી, પરંતુ પંચક સાંજે ૦૬:૧૫ વાગ્યે શરૂ થશે. સૂર્ય મીન રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર મકર રાશીમાં સાંજે ૦૬:૧૫ વાગ્યા સુધી રહેશે.

આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૮ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૮ વાગ્યે થશે. ચંદ્રોદય મધરાતે ૧૨:૦૦ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૪:૨૦ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૪ થી ૦૧:૧૨ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૦૮:૧૮ થી ૦૯:૪૮ સુધી રહેશે. આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ બારસની તિથિ સવારે ૦૯:૪૨ વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૮ થી ૦૮:૧૮
શુભ ૦૯:૪૮થી ૧૧:૧૮
લાભ ૦૩:૪૭થી ૦૫.૧૭
અમૃત ૦૫:૧૭થી  ૦૬:૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૮થી ૧૨:૪૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • આજે દિવસ ખર્ચાળ રહી શકે છે.
  • નોકરીમાં સારી ઓફર મળે.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • કરિયરને લગતા સારાં સમાચાર મળી શકે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.
  • કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
  • જૂના મિત્રથી લાભ થાય.
  • સસરા પક્ષથી ઝગડો થવાની સંભાવના છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • આજે દિવસ મહેનત કરવનો રહેશે.
  • આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે.
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

  • સિંહ (મ, ટ) :-
  • વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે.
  • કોઇ વિશ્વાસઘાત કરી શકે છે.
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • આનંદમાં દિવસ જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નવી તક મળે.
  • નફો કમાવવા માટે મહેનત કરવી પડશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

  • તુલા (ર, ત) :-
  • સાવધાન અને સતર્ક રહેવું જોઇએ.
  • સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળે.
  • સારા સમાચાર મળે.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
  • કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

  • મકર (ખ, જ) :-
  • કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
  • તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે.
  • ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧