આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોની મનમાં રહેલી ઈચ્છા થશે પૂરી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) ,પંચાંગ, રાહુકાળ, ચોઘડિયા અને મેષથી મીન તમામ 12 રાશિઓનું વિગતવાર ભવિષ્ય જાણો.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

૦8 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજનું પંચાંગ મુજબ ગુરુવાર, તારીખ 08-01-2026ના રોજ વિક્રમ સંવત 2028 અનુસાર પોષ માસની વદ છઠ તિથી છે. આજનો ચંદ્ર કન્યા રાશીમાં સ્થિત છે અને પૂર્વફાલ્ગુની નક્ષત્ર બપોરે 12:25 સુધી રહેશે, ત્યારબાદ અન્ય નક્ષત્ર પ્રારંભ કરશે. સૌભાગ્ય યોગ બપોરે 05:22 સુધી માન્ય છે જ્યારે ગર કરણ સાંજે 06:52 સુધી રહેશે.

આજે પંચક તથા વિંછુડો નથી, તેથી શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે. સૂર્ય ધન રાશીમાં છે અને સૂર્યોદય સવારે 07:22 કલાકે જ્યારે સૂર્યાસ્ત સાંજે 06:10 કલાકે થશે. ચંદ્રોદય રાત્રે 11:15 કલાકે અને ચંદ્રાસ્ત સવારે 10:55 કલાકે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:24 થી 01:07 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 02:07થી 03:28 સુધી રહેશે. આજના દિવસે કેળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને છઠ તિથીની સમાપ્તિ આવતીકાલે સવારે 07:02વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તારીખ:-      ૦૮-૦૧-૨૦૨૫, ગુરુવાર /પોષ વદ છઠનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૨થી૦૮:૪૩
લાભ ૧૨:૪૩થી૦૨:૦૭
અમૃત ૦૨:૦૭થી૦૩.૨૮
શુભ ૦૪:૪૯થી૦૬:૧૦

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૦થી૦૭:૪૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • તાવ, માથા, આંખની તકલીફ થાય.
  • નાની વાતમાં ગેરસમજ થઇ શકે.
  • પરિવારનુંધ્યાનરાખવું.
  • કામમાં સાવચેતીરાખવી.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉત્સાહ સારો રહે.
  • તમને ખુશીની લાગણી અનુભવાય થાય.
  • પૈસાનુંમહત્વસમજાય.
  • રાજારાણીજેવીજિંદગીજીવો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યક્ષેત્રમાંમુશ્કેલીઆવે.
  • જીવનસાથી તરફથીપ્રેમમળે.
  • મગજમાંતણાવરહે.
  • બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • ભાઈબહેનતરફથીલાભથાય.
  • જમીનમકાનતરફથીફાયદોથાય.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
  • શુભ કલર –છીંકણી
  • શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • આજનો દિવસ સામાન્ય છે
  • નાનકડીકડવાશમાફકરો.
  • નવીખરીદીથાય.
  • કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • રચનાત્મકકાર્યથાય.
  • માતા-પિતાનાઆશીર્વાદલઈનેકામકરવું.
  • મોસાળપક્ષથીફાયદોથાય.
  • મનમાં રહેલી ઈચ્છા પૂરી થાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૮

  • તુલા (ર , ત) :-
  • મહેનતરંગલાવે.
  • એકલાસમયપસારકરવાનુંમનથાય.
  • કોઈસારા સમાચાર મળે.
  • નોકરીમાં પડકારોનોસામનો કરવો પડે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

  • વૃશ્વિક (ન, ય) :-
  • હિંમતમાંવધારોથાય.
  • ઉચ્ચઅધિકારીઓનો સહયોગ મળશે.
  • પૈસાનીલેવડ-દેવડનકરવી.
  • મોટાનિર્ણયોલેવાય.
  • શુભકલર- રાખોડી
  • શુભ નંબર –૪

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાઓનોઉકેલ મળે.
  • તમારીમહેનત અને પ્રયત્નોની પ્રશંસા થાય.
  • અણધારીભેટમળી.
  • ધાર્મિકસ્થળનીમુલાકાતથાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

  • મકર (ખ, જ) :-
  • દિવસઆનંદદાયક રહેશે.
  • તમારો આત્મવિશ્વાસવધશે.
  • જીવનસાથીજોડેકોઈમોટીયોજનાબનાવી.
  • કોઈઆમંત્રણમળે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મહેનતવધારેકરવી.
  • મગજપરકાબૂરાખવો.
  • કોઈનકામા મુદ્દા પર વિવાદ થાય.
  • પતિ-પત્ની વચ્ચેથોડો વિવાદ થશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭