વિવાદ/ બનાસકાંઠામાં રાજવી પરિવારના રાજમાતાનું અપહરણ,પોલીસ ફરિયાદ નોંધાઇ

રાજવી પરિવારના રાજમાતાનું અપહરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના થરાના રાજમાતાનું  અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

Top Stories Gujarat
19 2 બનાસકાંઠામાં રાજવી પરિવારના રાજમાતાનું અપહરણ,પોલીસ ફરિયાદ નોંધાઇ
  • બનાસકાંઠામાં રાજવી પરિવારના રાજમાતાનું અપહરણ
  • થરાના રાજમાતાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ
  • જમીનના વિવાદમાં અપહરણની આશંકા
  • રાજકોટના ગઢકાની48 એકરની જમીનનો વિવાદ
  • જમીનના વિવાદને લઇ અપહરણની આશંકા
  • 90 વર્ષીય રસિકકુંવરબાનું અપહરણ થયું

બનાસાકાંઠા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રાજવી પરિવારના રાજમાતાનું અપહરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના થરાના રાજમાતાનું  અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે,આ સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસ પણ એકશન મોડમાં આવી ગઇ છે અને સઘન તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજમાતાનું અપહરણ જમીન વિવાદમાં કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. રાજકોટમાં ગઢળાની 48 એકરની જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદના લીધે આ અપહરણ થયા હોવાની માહિતી બહાર આવી છે. રાજવીમાતા 90 વર્ષીય રસિકકુંવરબાનુંનો અપહરણ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને સઘન તપાસ અને પુછપરછની કાર્યવાહી હાથ ધરી છે.