Not Set/ ISSFનું ઉચ્ચ સન્માન ‘બ્લુ ક્રોસ’ મેળવનારા પહેલાં ભારતીય બન્યા અભિનવ બિન્દ્રા

રીટાયર્ડ ભારતીય શુટર અભિનવ બિન્દ્રા પહેલાં ભારતીય બની ગયાં છે જેમને ઇન્ટરનેશનલ શુટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) નું સૌથી ઉચ્ચ સન્માન બ્લુ ક્રોસ મળ્યું છે. શુક્રવારે 36 વર્ષીય ગોલ્ડ મેડાલીસ્ટે પોતાનાં અવોર્ડ લીસ્ટમાં વધુ એક સન્માન પોતાનાં નામે કરી લીધું છે. અભિનવ બિન્દ્રા ભારતનાં ઇતિહાસમાં પહેલાં શુટર હતા જેમણે ઇન્ડિવિડ્યુઅલ ઓલમ્પિક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. […]

Top Stories India Sports
rohit k8KF ISSFનું ઉચ્ચ સન્માન ‘બ્લુ ક્રોસ’ મેળવનારા પહેલાં ભારતીય બન્યા અભિનવ બિન્દ્રા

રીટાયર્ડ ભારતીય શુટર અભિનવ બિન્દ્રા પહેલાં ભારતીય બની ગયાં છે જેમને ઇન્ટરનેશનલ શુટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) નું સૌથી ઉચ્ચ સન્માન બ્લુ ક્રોસ મળ્યું છે. શુક્રવારે 36 વર્ષીય ગોલ્ડ મેડાલીસ્ટે પોતાનાં અવોર્ડ લીસ્ટમાં વધુ એક સન્માન પોતાનાં નામે કરી લીધું છે.

અભિનવ બિન્દ્રા ભારતનાં ઇતિહાસમાં પહેલાં શુટર હતા જેમણે ઇન્ડિવિડ્યુઅલ ઓલમ્પિક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2008માં બેઇજીંગ ઓલમ્પિક ગેમ્સમાં 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં તેઓ ગોલ્ડ વનર રહ્યાં હતા અને એક્લોતા એવાં ભારતીય જે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઓલમ્પિકમાં સૌથી અગ્ર સ્થાને ઉભા હોય.

અભિનવ બિન્દ્રાએ આ વાતની જાણ એમનાં ટ્વીટર પર કરી હતી. મુંબઈમાં યોજાયેલી ઇવેન્ટમાં એમને બ્લુ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા હતા.