Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેતી એક પિસ્ટલ અને પાંચ કારતૂસ કબજે કર્યા છે.પોલીસે માહિતીને આધારે મિરઝાપુરમાં રહેતા મોહંમદઅલ્તાફ ઉર્ફે બાપુ મોહંમદખલીકુજ્જમા સૈયદની ધરપકડ કરી હતી.
તેની પાસેતી પોલીસે દેશી બનાવટની પિસ્ટલ, અને પાંચ કારતૂસ, એક્ટીવા મળીને કુલ રૂ. 50,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીએ આ પિસ્ટલ ક્યાંથી મેળવી તથા તેનો કોઈ ઠેકાણે ઉપયોગ કર્યો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે
આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ
આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી
