Not Set/ દંગલની ધાકડ ગર્લ્સ ફાતિમા સના શૈખ અને સનાયા મલ્હોત્રા મળી એક્શન કિંગ જેકી ચેન ને – કહ્યું ફેન ગર્લ મોમેન્ટ

દંગલની ધાકડ ગર્લ્સ ફાતિમા સના શૈખ અને સનાયા મલ્હોત્રા મળી એક્શન કિંગ જેકી ચેનને –કહ્યું ફેન ગર્લ મોમેન્ટ જેકી ચેનને કોણ નહિ જાણતું હોય? તેઓ પોતાના એક્શન ફિલ્મ માટે ખુબ જાણીતા છે અને એની લોકપ્રિયતા ખુબ વધુ છે. તેમની આ ફેન લિસ્ટમાં લીસ્ટમાં દંગલ મુવીથી ફેમસ થયેલી ફાતિમા અને સનાયાનું નામ પણ શામેલ છે. આ […]

Uncategorized
Dangal girls Fatima Sana Shaikh and Sanya Malhotra just met Jackie Chan and we cant keep calm દંગલની ધાકડ ગર્લ્સ ફાતિમા સના શૈખ અને સનાયા મલ્હોત્રા મળી એક્શન કિંગ જેકી ચેન ને – કહ્યું ફેન ગર્લ મોમેન્ટ

દંગલની ધાકડ ગર્લ્સ ફાતિમા સના શૈખ અને સનાયા મલ્હોત્રા મળી એક્શન કિંગ જેકી ચેનને –કહ્યું ફેન ગર્લ મોમેન્ટ

જેકી ચેનને કોણ નહિ જાણતું હોય? તેઓ પોતાના એક્શન ફિલ્મ માટે ખુબ જાણીતા છે અને એની લોકપ્રિયતા ખુબ વધુ છે. તેમની આ ફેન લિસ્ટમાં લીસ્ટમાં દંગલ મુવીથી ફેમસ થયેલી ફાતિમા અને સનાયાનું નામ પણ શામેલ છે.

આ બન્ને એક્ટર્સએ પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જેકી ચેન સાથેના ફોટા શેર કર્યા છે અને કહ્યું કે આ એક ફેન ગર્લ મોમેન્ટ છે. જેકી ચેન સાથેના એમના ફોટોમાં બંનેના ચહેરા પરની ખુશી એ બાબતના પુરાવા આપે છે.

તેઓ બન્ને ચાઈનામાં છે અને એન્યુઅલ ઇન્ટરનેશનલ જેકી ચેન એક્શન મુવી વીકને એન્જોય કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ હિરોઈનોની ફિલ્મ દંગલ ચીનમાં ખુબ કમાય હતી. આમીર ખાનની આ ફિલ્મ ત્યાં નામના કમાવામાં સફળ થઇ હતી.

સનાયાનો એક વિડીયો પણ ફરતો થયો છે જેમાં એ ૧ કલાકથી પણ વધુ સમયથી પોતાના ફોનથી દુર રહી હતી અને બેઠી હતી.

સનાયા સાડીમાં ખુબ સુંદર લાગી રહી છે અને ફાતિમા લોન્ગ ગાઉનમાં પોઝ આપી રહી છે. આ બન્ને રીલ લાઈફમાં સિસ્ટરનો રોલ પ્લે કરી ચુકી છે પણ રીયલ લાઇફમાં બન્ને બેસ્ટ ફ્રેન્ડસ છે.