Gandhinagar News : પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને રાહત મળી શકે છે. જેમાં રાજ્ય સરકાર ક્ષત્રિય સમાજને પણ રાહત આપી શકે છે.તે સિવાય આંદોલન સમયે થયેલા કેસ ખેંચી પાછા આપી શકે છે. ક્ષત્રિય સમાજના યુવાનો સામે થયેલા કેસ પાછા લેવાઈ શકે છે.
ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હતી. બીજીતરફ કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા
આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા
