Accident/ સુરેન્દ્રનગર બાદ પાલનપુરના ગઠામણ પાટિયા નજીક પણ અકસ્માત, એકનુ ઘટના સ્થળે જ મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત, પાલનપુરના ગઠામણ પાટિયા નજીક અકસ્માત, બે યુવકોને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર

Gujarat Others Breaking News
accident2 1 સુરેન્દ્રનગર બાદ પાલનપુરના ગઠામણ પાટિયા નજીક પણ અકસ્માત, એકનુ ઘટના સ્થળે જ મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત
  • સુરેન્દ્રનગર જીલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત
  • સુરેન્દ્રનગરની સાથે સાથે પાલનપુરમાં પણ અકસ્માતની ઘટના 
  • પાલનપુરના ગઠામણ પાટિયા નજીક અકસ્માત
  • બે યુવકોને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર
  • ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે નિપજ્યું મોત
  • અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
  • પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી  

ઘટનાનો સંપૂર્ણ વીડિયો અહેવાલ જોવા માટે આહી Click કરો 👇 👇👇…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….