અમદાવાદ/ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલ, લંગ્સ ઈન્ફેક્શનની તકલીફ

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઇન્ફેકશન થતા અમદાવાદની કે ડી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Gujarat Others

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે ખડે પગે શહેરમાં સતત સેવારત એવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને ફેફસાંનું ઈન્ફેક્શન થતા હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

by election / કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ…

by election / ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન થયું……

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઇન્ફેકશન થતા અમદાવાદની કે ડી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તેઓને માત્ર ફેફસાનું ઇન્ફેકશન છે. તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

Sanjay Srivastava is new Ahmedabad police commissioner | Ahmedabad News -  Times of India

પોલીસ કમિશનરને તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું જણાતાં કે.ડી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તબિયત સુધારા પર છે. શહેર પોલીસના ઊચ્ચ સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતને કોરોના થયો નથી અને ફેફસાંના ઈન્ફેક્શનની સારવાર પછી તબિયત સુધારા પર છે.

by election / ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVM થયુ બંધ…