Not Set/ લોકસભા ચૂંટણી 2019 : અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર એલીસબ્રીજ અમરાઇવાડી દરિયાપુર જમાલપુર ખાડિયા મણીનગર દાણીલીમડા અસારવા 2017માં 7 માંથી 4 વિધાનસભા બેઠક ભાજપે કબજે કરી 2017માં 7 માંથી 3 વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા સીટ કોંગ્રેસ માટે જ્ઞાતિ સમીકરણ – પટેલ      2,30,440 વણિક     1,28,597 દલિત     2,60,229 મુસ્લિમ    2,62,743 અન્ય      7,45,390 કુલ       16,27,399 […]

Ahmedabad Gujarat Politics
IMG 20190326 WA0000 1 લોકસભા ચૂંટણી 2019 : અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર

એલીસબ્રીજ

અમરાઇવાડી

દરિયાપુર

જમાલપુર ખાડિયા

મણીનગર

દાણીલીમડા

અસારવા

2017માં 7 માંથી 4 વિધાનસભા બેઠક ભાજપે કબજે કરી

2017માં 7 માંથી 3 વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી

દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા સીટ કોંગ્રેસ માટે

જ્ઞાતિ સમીકરણ –

પટેલ      2,30,440

વણિક     1,28,597

દલિત     2,60,229

મુસ્લિમ    2,62,743

અન્ય      7,45,390

કુલ       16,27,399

કુલ મતદારો

કુલ મતદારો 15,34,400

પુરુષ મતદારો 8,00,933

મહિલા મતદારો 7,33,467

અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના વિજેતા સાંસદ

વર્ષ           પક્ષ      વિજેતા સાંસદ

1951     કોંગ્રેસ  ગણેશ માવલંકર

1956     કોંગ્રેસ  સુશીલા ગણેશ માવલંકર

1957    અપક્ષ    ઇન્દુલાલ યાજ્ઞિક

1962    મહાગુજરાત પક્ષ   ઇન્દુલાલ યાજ્ઞિક

1967   અપક્ષ  ઇન્દુલાલ યાજ્ઞિક

1971   અપક્ષ  ઇન્દુલાલ યાજ્ઞિક

1972   અપક્ષ  પુરુષોત્તમ માવલંકર

1977   કોંગ્રેસ  અહેસાન જાફરી

1980   કોંગ્રેસ  મગનભાઇ બારોટ

1984   કોંગ્રેસ  હરુભાઇ મહેતા

1989   ભાજપ  હરિન પાઠક

1991   ભાજપ  હરિન પાઠક

1996   ભાજપ  હરિન પાઠક

1998   ભાજપ  હરિન પાઠક

1999   ભાજપ  હરિન પાઠક

2004   ભાજપ  હરિન પાઠક

2009   ભાજપ  ડો.કિરીટ સોલંકી

2014   ભાજપ  ડો.કિરીટ સોલંકી

ડો. કિરીટ સોલંકીની રાજકીય કારકિર્દી

જન્મ: 17 જૂન 1950 કંબોઇ

વ્યવસાય: મેડિકલ પ્રેક્ટિશનર

અનુસુચિત જાતિ માટે કર્યા અનેક સેવાકાર્યો

સંસદમાં અનેક પ્રશ્નોને વાચા આપી

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાઇ હતી

2014ની ચૂંટણીમાં 3,50,000 મતની જંગી સરસાઇ સાથે વિજય મેળવ્યો

સંસદમાં કામગીરી (2014-2019)

સંસદમાં હાજરી : 85 ટકા

પ્રશ્નો પૂછ્યા : 221

ચર્ચામાં ભાગ : 5

સાંસદ ગ્રાન્ટ : 5 વર્ષમાં 25 કરોડ

ગ્રાન્ટનો ઉપયોગ : 86 ટકા

રાજુ પરમારની રાજકીય કારકિર્દી

1988 માં રાજુ પરમાર કોંગ્રેસમાં જોડાયા

1988,1994 અને 2000 એમ ત્રણ વખત રહ્યા રાજ્યસભાનાં સાંસદ

2004માં રાજ્યસભાની હાઉસ કમિટીનાં સભ્ય

1990 થી 1999 એઆઇસીસી એક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય રહ્યા

1994માં એસ.સી એસ.ટી વેલ્ફેર કમિટીનાં સભ્ય રહ્યા

2010 એસ.સી કમિશનનાં સભ્ય તરીકે ચૂંટાયા

સીટની દાવેદારી

અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત

2019 માટે ભાજપે ફરી એકવાર ડો. કિરીટ સોલંકી પર કળશ ઢોળ્યો

2019 માટે કોંગ્રેસે રાજુ પરમાર પર પસંદગી ઉતારી

અમદાવાનો શહેરી વિસ્તાર ભાજપ તરફી ઝોક ધરાવે છે