Not Set/ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાયો, અમદાવાદીઓની આતુરતાનો આવ્યો અંત

અમદાવાદી, અમદાવાદીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે મેટ્રો ટ્રેનનો આજે ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યુ. માર્ચના પ્રથમ સપ્તાહમાં એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો મેટ્રો ટ્રેનનો કોમર્શિયલ રૂટ શરૂ કરવામાં આવશે. ત્યારે આજે સાંજે એપેરલથી પાર્કથી વસ્ત્રાલ સુધી ટ્રાયલ શરૂ થશે. 15 ફેબ્રુઆરી પછી લખનઉની આરડીએસઓના અધિકારીઓ દ્વારા મેટ્રો ટ્રેન અને ટ્રેકની ચકાસણી […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 116 મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાયો, અમદાવાદીઓની આતુરતાનો આવ્યો અંત

અમદાવાદી,

અમદાવાદીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે મેટ્રો ટ્રેનનો આજે ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યુ. માર્ચના પ્રથમ સપ્તાહમાં એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો મેટ્રો ટ્રેનનો કોમર્શિયલ રૂટ શરૂ કરવામાં આવશે.

ત્યારે આજે સાંજે એપેરલથી પાર્કથી વસ્ત્રાલ સુધી ટ્રાયલ શરૂ થશે. 15 ફેબ્રુઆરી પછી લખનઉની આરડીએસઓના અધિકારીઓ દ્વારા મેટ્રો ટ્રેન અને ટ્રેકની ચકાસણી હાથ ધરાશે. ત્યાર બાદ કમિશનર ઓફ રેલવે સેફ્ટીની મંજૂરી મળતાં ૬.4 કિલોમીટરના રૂટ પર લોકો મુસાફરી કરી શકશે.