Not Set/ ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ,નિકોલથી નારોલ રોડ પરના મોટા જંકશન પર મેગા ડ્રાઈવ

અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર પોલીસ મેગા ડ્રાઈવને લઈને એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદમાં નિકોલથી નારોલ રોડ પરનાં મોટા જંક્શન ખાતે પોલીસે મેગા ડ્રાઈવ યોજી હતી.જેમાં હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેર્યા વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. તેમજ ગેરકાયદેસર ચાલતા દબાણો દૂર કરી અધિકારીઓએ લારીઓ પણ જપ્ત કરી હતી.ઓવરલોડેડ ટ્રકો પર પણ પોલીસે લાલ […]

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં ફરી એકવાર પોલીસ મેગા ડ્રાઈવને લઈને એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદમાં નિકોલથી નારોલ રોડ પરનાં મોટા જંક્શન ખાતે પોલીસે મેગા ડ્રાઈવ યોજી હતી.જેમાં હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેર્યા વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. તેમજ ગેરકાયદેસર ચાલતા દબાણો દૂર કરી અધિકારીઓએ લારીઓ પણ જપ્ત કરી હતી.ઓવરલોડેડ ટ્રકો પર પણ પોલીસે લાલ આંખ કરી હતી.