Not Set/ અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

અમદાવાદ, અમદાવાદના વાસણામાંથી મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ઝડપાઇ છે. સાથે 10 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર વાસણમાં લાવણ્ય સોસાયટી પાસે એક બંગ્લો આવેલો છે. જ્યાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ચાલી રહી હતી. જેની બાતમી મળતાં પોલીસે આ બંગ્લામાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 10 જેટલા નબીરાઓને દારૂ-હુક્કાની મહેફિલ માણતાં ઝડપી પાડ્યા […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 300 અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

અમદાવાદ,

અમદાવાદના વાસણામાંથી મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ઝડપાઇ છે. સાથે 10 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર વાસણમાં લાવણ્ય સોસાયટી પાસે એક બંગ્લો આવેલો છે.

mantavya 301 અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

જ્યાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ ચાલી રહી હતી. જેની બાતમી મળતાં પોલીસે આ બંગ્લામાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 10 જેટલા નબીરાઓને દારૂ-હુક્કાની મહેફિલ માણતાં ઝડપી પાડ્યા હતા.

mantavya 302 અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

સાથે હુક્કો તેમજ દારૂની બોટલ પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર હવે નજીક આવી રહી છે.

mantavya 303 અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

તેવામાં હવે નબીરાઓ પાર્ટી મનાવવા માટે પૂરજોશમાં આવી ગયા છે. તેવામાં પોલીસ દ્વારા રેડ પાડીને નબીરાઓને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પોલીસને 31 ડિસેમ્બર આવી એટલે જ કેમ રેડ પાડવાનું યાદ આવે છે.