અમદાવાદ/ વિરમગામમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઈકોસેન્સીટીવ ઝોનના ગામોમાં સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો, સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

વિરમગામ પ્રખ્યાત પક્ષીઅભ્યારણ નળસરોવર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઈકોસેન્સીટીવ ઝોનના ગામોમાં સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

Top Stories Gujarat
8 1 2 વિરમગામમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઈકોસેન્સીટીવ ઝોનના ગામોમાં સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો, સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

વિરમગામ પ્રખ્યાત પક્ષીઅભ્યારણ નળસરોવર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઈકોસેન્સીટીવ ઝોનના ગામોમાં સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો . વિરમગામ નળસરોવર આસપાસ ગામ અગ્રણીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

વિરમગામ પ્રખ્યાત પક્ષીઅભ્યારણ નળસરોવર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઈકોસેન્સીટીવ ઝોનના ગામોમાં સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો જેમા વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ મફાભાઇ ભરવાડ,તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ,વિરમગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કનુભાઈ કોળી પૂર્વ તાલુકા પ્રમુખ દશરથભાઈ કોળી પટેલ,કમરૂદ્દીનભાઈ, તાલુકા સદસ્ય ઉમેદભાઈ જાવલિયા,આજુબાજુના ગામના સરપંચશ્રીઓ કાર્યકરો,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અધિકારી,શાળાના શિક્ષકો બાળકો સામાજિક આગેવાનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા

રિર્પોટર -નવીન મહેતા, ડુમાણા

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ