- જકાર્તાથી નીકળેલી ફ્લાઈટથી સંપર્ક કપાયો
- ઈન્ડોનેશિયાના જકાર્તાથી નીકળી હતી ફ્લાઈટ
- ઉડાનની 4 મિનિટમાં જ કપાયો સંપર્ક
- ગાયબ થતાં પહેલાં 10 હજાર ફૂટ હાઈટ ગુમાવી
- હાઈટ ગુમાવ્યાંના તુરંત બાદ રડારમાંથી ગાયબ
- શ્રીવિજય એરલાઈન્સની હતી ફ્લાઈટ
ઇન્ડોનેશિયાના જકાર્તાથી નીકળેલી એક ફ્લાઈટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં જકાર્તાથી નીકળેલી એક ફ્લાઈટનો સંપર્ક ખોરવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, જકાર્તાથી નીકળેલી ફ્લાઈટે ઉડાનની 4 મિનિટમાં જ સંપર્ક ગયો હતો અને ગાયબ થતાં પહેલાં 10 હજાર ફૂટ હાઈટ ગુમાવી હતી. આ દરમિયાન જ ફ્લાઈટ રડારમાંથી ગાયબ થઇ ગઈ હતી. આ ફ્લાઈટ શ્રીવિજય એરલાઈન્સની હોવાનું સામે આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…