Not Set/ અલ્પેશ ઠાકોર કરી રહયા છે ચૂંટણી પ્રચાર-ગામેગામથી વ્યાપક જનસમર્થન

ઓબીસી નેતા અને પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા અલ્પેશ ઠાકોરને ગામેગામથી વ્યાપક જનસમર્થન મળી રહ્યો છે.અલ્પેશ ઠાકોરે તેમના ટેકેદારો સાથે ચુંટણી પ્રચારને વેગવંતો બનાવ્યો છે તેમણે સાંતલપુર તાલુકાના 16 જેટલા ગામોનો ચુંટણી પ્રવાસ ખેડ્યો હતો. આ દરમ્યાન સ્થાનિક લોકો તરફથી તેમને ઉમંગભેર જનસમર્થન મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો છે. ઉત્તર ગુજરાતમાં […]

Gujarat
rahulgandhii kBED અલ્પેશ ઠાકોર કરી રહયા છે ચૂંટણી પ્રચાર-ગામેગામથી વ્યાપક જનસમર્થન

ઓબીસી નેતા અને પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા અલ્પેશ ઠાકોરને ગામેગામથી વ્યાપક જનસમર્થન મળી રહ્યો છે.અલ્પેશ ઠાકોરે તેમના ટેકેદારો સાથે ચુંટણી પ્રચારને વેગવંતો બનાવ્યો છે તેમણે સાંતલપુર તાલુકાના 16 જેટલા ગામોનો ચુંટણી પ્રવાસ ખેડ્યો હતો. આ દરમ્યાન સ્થાનિક લોકો તરફથી તેમને ઉમંગભેર જનસમર્થન મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો છે. ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે ત્યારે કોંગ્રેસે રાધનપુર વિધાનસભા બેઠક ઉપર ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ચુંટણી મેદાનમાં ઉતાર્યો છે