Not Set/ જાણો ક્યાં ઝડપાયો #લોકડાઉન વચ્ચે તમાકુનો કાળો કારોબાર, પછી શું થયું…?

લોકડાઉન વચ્ચે તમાકુનો કાળો કારોબાર, ધનસુરા પોલીસે તમાકુનો મોટો જથ્થો ઝડપ્યો કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે બીજા તબક્કાનું લોકડાઉન ચાલુ છે. કોરોનાનાં કહેરમાં તમામને ઘરમા જ રહેવાની ફરજ પડી છે. બધુ તાર્કીક રીતે સાચુ છે, પરંતુ આ મામલે વ્યસનીઓ સૌથી વધુ પરેશાન છે. તમાકુની જણસનો કાળા બજાર અત્યારે સોના કરતા પણ માલામાલ […]

Gujarat Others
90f425111529a5e75d805d55d7b7151b જાણો ક્યાં ઝડપાયો #લોકડાઉન વચ્ચે તમાકુનો કાળો કારોબાર, પછી શું થયું...?

લોકડાઉન વચ્ચે તમાકુનો કાળો કારોબાર, ધનસુરા પોલીસે તમાકુનો મોટો જથ્થો ઝડપ્યો

કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે બીજા તબક્કાનું લોકડાઉન ચાલુ છે. કોરોનાનાં કહેરમાં તમામને ઘરમા જ રહેવાની ફરજ પડી છે. બધુ તાર્કીક રીતે સાચુ છે, પરંતુ આ મામલે વ્યસનીઓ સૌથી વધુ પરેશાન છે. તમાકુની જણસનો કાળા બજાર અત્યારે સોના કરતા પણ માલામાલ ચાલી રહ્યો હોવાનાં સમાચાર રાજ્યભરમાંથી આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં તમાકુ , ગુટખા ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે જિલ્લામાં મોટાપાયે તમાકુ નો કાળો કારોબાર થઈ રહ્યો છે, જેથી ધનસુરા પોલીસે વડાગામ નજીકથી એક યુવકને 470 નંગ તમાકુની પડીકીઓ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી અને મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝના આ ખાસ અહેવાલનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.