Sale/ Republic Day Saleમાં 80% સુધી મળી શકે છે છૂટ, 69 રુપિયાથી શરુ કરો શોપિંગ

Amazon Great Republic Day Sale: એમેઝોન પર ઇ-કોમર્સ વેબસાઇટ ગ્રેટ રિપબ્લિક ડે સેલ સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ 20 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. પ્રાઇમ મેમ્બર માટે આ સેલ 19 જાન્યુઆરીથી શરૂ થશે. આ સેલ 4 દિવસ સુધી ચાલશે. આ સેલ 20 જાન્યુઆરીથી શરૂ થશે અને 23 જાન્યુઆરી સુધી ચાલશે. એમેઝોન સેલ હેઠળ […]

Tech & Auto
republic day sale Republic Day Saleમાં 80% સુધી મળી શકે છે છૂટ, 69 રુપિયાથી શરુ કરો શોપિંગ

Amazon Great Republic Day Sale: એમેઝોન પર ઇ-કોમર્સ વેબસાઇટ ગ્રેટ રિપબ્લિક ડે સેલ સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ 20 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. પ્રાઇમ મેમ્બર માટે આ સેલ 19 જાન્યુઆરીથી શરૂ થશે. આ સેલ 4 દિવસ સુધી ચાલશે. આ સેલ 20 જાન્યુઆરીથી શરૂ થશે અને 23 જાન્યુઆરી સુધી ચાલશે. એમેઝોન સેલ હેઠળ યૂઝર્સ સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યૂટી, ઘર અને રસોડું, ટીવી અને અને જરુરી ચીજો પર ભારે છૂટ અને મોટી મોફરો આપવામાં આવશે. આ સાથે કેટલીક બેંક ઓફર્સ પણ આપવામાં આવશે, જેમા તમે ખૂબ ઓછી કિંમતે ખરીદી શકો છો.

એમેઝોને વેચાણ દરમિયાન અનેક બ્રાન્ડ્સ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં વનપ્લસ, સેમસંગ, શાઓમી, એલજી, બોશ, એચપી, લેનોવો, જેબીએલ, બોએટ સોની, એમેઝિફ્ટ, કેનન, ફુજિફિલ્મ સહિતના અન્ય ઘણી બ્રાન્ડ્સ પર ભારે છૂટ આપવામાં આવી છે.

જો કે, હાલમાં એમેઝોન કયા ઉત્પાદન પર કઇ ડીલ આપશે તે જાણકારી નથી, પરંતુ કંપની ટૂંક સમયમાં આ માહિતી બહાર પાડી શકે છે. એમેઝોન મોબાઇલ અને એસેસરીઝ પર એક ટકાની છૂટ આપી શકે છે. 60 ટકા સુધી ઇલેક્ટ્રોનિક્સ પર છૂટ આપવામાં આવશે. ટીવી અને મોટા ઉપકરણો પર 50 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. એમેઝોન ઇકો,ટીવી અને કિન્ડલ ડિવાઇસીસ પર 40 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.

સ્માર્ટફોન 4,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. તો એસેસરીઝને 69 રુપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકાય છે.

આ સિવાય 199 રૂપિયાની શરુઆકી કિંમતે ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ ખરીદી શકાય છે. મોબાઇલ, વોશિંગ મશીન, લેપટોપ અને ટેબ્લેટ્સ, એસી, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ અને ફર્નિચર પર 13,500 રુપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવશે. ટીવી 6,799 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. 12,000 રૂપિયા સુધીની એક્સચેનેજ ઓફર પર રેફ્રિજરેટર અને એસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.