Ahmedabad pollution/ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા AMC એક્શન મોડમાં

અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં 500 સ્થળોએ એર ક્વોલિટી ઇન્ડેક્સ માપવામાં આવશે.

Gujarat Ahmedabad
Beginners guide to 38 અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા AMC એક્શન મોડમાં

અમદાવાદઃ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં 500 સ્થળોએ એર ક્વોલિટી ઇન્ડેક્સ માપવામાં આવશે. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે પાણીનો છંટકાવ કરતાં રહેવામાં આવશે.

એએમસી હવાની લઘુત્તમ એર ક્વોલિટી જાળવવા પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદીઓએ દિલ્હી જેવી નબળી ર ક્વોલિટીનો સામનો કરવો ન પડે તે માટે એએમસી સજ્જ થઈ રહ્યું છે. આ ઉપરાંત પ્રદૂષણ નિવારવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તેના માટે પણ એએમસીએ તૈયારી આદરી છે. આગામી સમયમાં એએમસી આવા અનેક પગલાં લેતી જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….