AHMEDABAD NEWS/ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સને નોટિસ પાઠવી

અમદાવાદમાં વરસાદ વહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છ સ્ટાફ ક્વાર્ટર્સને નોટિસ પાઠવી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 11T115534.068 અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સને નોટિસ પાઠવી

Ahmedabad News:  અમદાવાદમાં વરસાદ વહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છ સ્ટાફ ક્વાર્ટર્સને નોટિસ પાઠવી છે. સ્ટાફ કવાર્ટર્સ અત્યંત જર્જરિત હાલતમાં છે અને તેથી તેમને અગમચેતીના સ્વરૂપમાં નોટિસ પાઠવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગમચેતીના ભાગરૂપે નોટિસ આપી છે. તેઓને સાત દિવસમાં ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન ઘણા જર્જરિત મકાનો પડી જાય છે અને જો ખાલી કરવામાં આવ્યા ન હોય તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ચોમાસા પહેલા જર્જરિત મકાનોનું રિપેરિંગ કરાવી લેવા અથવા તો અત્યંત જર્જરિત મકાનો ઉતારી લેવા માટે નોટિસ પાઠવે છે, જેથી ચોમાસા દરમિયાન જાનહાનિની ઘટના ન ઘટે. તે પ્રક્રિયાના ભાગરૂપે આ વખતે તેના જ સ્ટાફ ક્વાર્ટર્સનો વારો લાગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ