Crime/ પહેલા ગળું દબાવ્યું, પછી મહિલાના ગર્ભાશયને કાપી બાળકને બહાર કાઢી લીધુ, કહાની સાંભળીને ચોંકી જશો

અમેરિકામાં લગભગ 67 વર્ષમાં પહેલીવાર કોર્ટે એક મહિલા કેદીને ફાંસીની સજા પર અંતિમ સમયમાં રોક લગાવી છે, જેને 12 જાન્યુઆરીએ ફાંસી આપવાની હતી. કોર્ટે કહ્યું કે મહિલાની માનસિક સ્થિતિ બરાબર નથી. મહિલાએ ખૂબ ક્રૂર અથવા ગંભીર ગુનો કર્યો હતો અને ત્યારબાદ કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.   અમેરિકાના કેન્સાસની રહેવાસી લિસા મોન્ટગોમરી (Lisa Montgomery)એ […]

World
women cutt 2 પહેલા ગળું દબાવ્યું, પછી મહિલાના ગર્ભાશયને કાપી બાળકને બહાર કાઢી લીધુ, કહાની સાંભળીને ચોંકી જશો

અમેરિકામાં લગભગ 67 વર્ષમાં પહેલીવાર કોર્ટે એક મહિલા કેદીને ફાંસીની સજા પર અંતિમ સમયમાં રોક લગાવી છે, જેને 12 જાન્યુઆરીએ ફાંસી આપવાની હતી. કોર્ટે કહ્યું કે મહિલાની માનસિક સ્થિતિ બરાબર નથી. મહિલાએ ખૂબ ક્રૂર અથવા ગંભીર ગુનો કર્યો હતો અને ત્યારબાદ કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

Lisa Montgomery: Woman who cut pregnant woman's body open to become first  female prisoner executed in 67 years | The Independent

 

અમેરિકાના કેન્સાસની રહેવાસી લિસા મોન્ટગોમરી (Lisa Montgomery)એ એક સગર્ભા સ્ત્રીની ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પીડિતાના ગર્ભાશયને છરી વડે કાપ્યો અને બાળક બહાર કાઢી ભાગી ગઇ હતી.

women cutt 2 પહેલા ગળું દબાવ્યું, પછી મહિલાના ગર્ભાશયને કાપી બાળકને બહાર કાઢી લીધુ, કહાની સાંભળીને ચોંકી જશો

16 ડિસેમ્બર, 2004 ના રોજ લિસા મોન્ટગોમરી કેન્સાસમાં તેના ફાર્મહાઉસથી 270 કિલોમીટરના અંતરે મિસૌરીના સ્કિડમોર ટાઉન પહોંચી. ત્યારબાદ, સ્વાનને પાળનારી 23 વર્ષીય બોબી જો સ્ટિનેટને મળી અને કહ્યું કે તે એક નાનું સ્વાન ખરીદવા માંગે છે. ત્યારબાદ આરોપી લિસા મોન્ટગોમરીએ બોબી જો સ્ટિનેટને દોરડા વડે ગળું દબાવીને બોબી જો સ્ટિનેટની હત્યા કરી હતી. ત્યારબાદ છરી વડે સ્ટેનેટનું પેટ કાપી નાખ્યુ, અને બાળકને બહાર કાઢી ફરાર થઇ ગઇ.

800 પહેલા ગળું દબાવ્યું, પછી મહિલાના ગર્ભાશયને કાપી બાળકને બહાર કાઢી લીધુ, કહાની સાંભળીને ચોંકી જશો

ડેઇલીમેલના અહેવાલ મુજબ ઘટનાના બીજા જ દિવસે પોલીસે લિસા મોન્ટગોમરીની ધરપકડ કરી હતી અને ગર્ભાશયમાંથી બહાર કાઢેલી બાળકીને બચાવી લીધી હતી. ત્યારબાદ લાંબી સુનાવણી ચાલી અને કોર્ટે 2007માં તેને મૃત્યુની સજા સંભળાવી હતી, જેમાં મહિલાના ગુનાને જાતિગત ગણાવી હતી. લિસા મોન્ટગોમરીએ ગર્ભાશયમાંથી ચોરી કરેલી આ બાળકીનું નામ વિક્ટોરિયા છે અને હવે તે 16 વર્ષની છે. આ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં, 67 વર્ષ પહેલાં 1953માં છેલ્લી વખત, એક મહિલા કેદીને ફાંસીની સજા આપવામાં આવી હતી.