Video/ ડાકોરમાં કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા અમિત ચાવડા, જુઓ વીડિયો

ખેડા જિલ્લાના ડાકોર ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં અમિત ચાવડા હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ લપસી પડ્યાની ઘટના બની હતી.

Top Stories Gujarat Others
કોંગ્રેસના
  • કોંગ્રેસના નેતા અમિત ચાવડા લપસી પડ્યા
  • ડાકોર ખાતે કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન બની ઘટના
  • સરપંચોના સન્માન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અમિત ચાવડા
  • પાર્ટી પ્લોટમાં પગથિયું ઉતરતા લપસી પડ્યા

રાજ્યના કોંગ્રેસનેતા નેતા અમિત ચાવડા  ડાકોર ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારે તેઓ કાર્યક્રમમાં એન્ટ્રી કરવા જય રહ્યા હતા એ દરમિયાન લપસી પડ્યા હતા. ડાકોરમાં સરપંચોના સન્માન કાર્યક્રમનું આયોજનમાં પાર્ટી પ્લોટમાં પગથિયું ઉતરતા અમિત ચાવડા  લપસી પડ્યા હતા. જણાવીએ કે તેમનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો : અંકલેશ્વર GIDCમાં બની વધુ એક દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતા ચાર લોકોના મોત

આપને જણાવી દઈએ કે, ખેડા જિલ્લાના ડાકોર ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં અમિત ચાવડા હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ લપસી પડ્યાની ઘટના બની હતી. ડાકોર ખાતે નવજીવન પાર્ટી પ્લોટમાં કોંગ્રેસના સરપંચોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાજરી આપી હતી. અમિત ચાવડા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા.

અચાનક લપસી પડેલા અમિત ચાવડાને પાસે ચાલી રહેલા પરેશ ધાનાણીએ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો :અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આ રાજકીય નેતા પણ કોરોના સંક્રમિત,જાણો વિગત

આ પણ વાંચો :સુરત GIDCમાં ગેસ લિકેજ થતા 6 મજૂરોનાં મોત,25ની હાલત ગંભીર,CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત