Amreli News/ અમરેલી : ભાજપના નેતા ડો ભરત કાનાબારની પોસ્ટ સેવાને લઇ ને ટ્વિટ

ડો.કાનાબારે ટ્વિટ કરીને પત્ર પાઠવ્યો હોવાની માહિતી આપી હતી

Gujarat Others

Amreli News : અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે પોસ્ટ સેવાને લઇ ને ટ્વિટ કરી છે. ભારતીય પોષ્ટ દ્વારા રજીસ્ટર લેટર સેવા 1સપ્ટેમ્બર થી સ્પીડ પોષ્ટ માં સમાવી લેવાતા આજે પોષ્ટ aed નો છેલ્લો દિવસ છે.

છેલ્લા દિવસને યાદગાર બનાવી ભારત ના વડા પ્રધાનને છેલ્લી પોષ્ટ ad ર્ડો ભારત કાનાબારે મોકલી છે.આ અગાઉ ટેલિગ્રામ સેવા બંધ થઇ હતી ત્યારે ટેલિગ્રામ પણ કાનાબાર દ્વારા નરેન્દ્ર મોદીને મોકલાયો હતો.

કદાચ હું એક માત્ર વ્યક્તિ છુ જેને ભારતમાં છેલ્લો ટેલિગ્રામ અને છેલ્લો રજીસ્ટર ad મોકલવાની તક મળી છે, એમ ડૉ કાનાબારે કહ્યું હતું. બાદમાં ડો.કાનાબારે ટ્વિટ કરીને પત્ર પાઠવ્યો હોવાની માહિતી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:જયેશ રાદડિયાને મોટી જવાબદારી મળવાની શક્યતા, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે અમિત શાહ સાથે મુલાકાત

આ પણ વાંચો:અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા બાદ અમિત શાહ સાથે ગોવિંદ પટેલની મુલાકાત