Not Set/ અમરેલી: મગફળીના સેમ્પલ રિજેક્ટ થતાં મહિલાઓ કરી રજૂઆત

અમરેલી, અમરેલી માર્કેયયાર્ડ ખાતે ખેડૂતો અને મહિલાઓ ઉમટી પડી હતી. મગફળી બાબતે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. મગફળીના સેમ્પલ રિજેક્ટ થતાં મહિલાઓ રજૂઆત કરવા માટે અહીં આવી હતી અને મામલતદાર અને ખેતીવાડીના અધિકારીઓને રજૂઆત કરી હતી.

Gujarat Others Videos

અમરેલી,

અમરેલી માર્કેયયાર્ડ ખાતે ખેડૂતો અને મહિલાઓ ઉમટી પડી હતી. મગફળી બાબતે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. મગફળીના સેમ્પલ રિજેક્ટ થતાં મહિલાઓ રજૂઆત કરવા માટે અહીં આવી હતી અને મામલતદાર અને ખેતીવાડીના અધિકારીઓને રજૂઆત કરી હતી.