Not Set/ બાબરાના વેપારીના અપહરણનો મામલો, પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ઉકેલ્યો ભેદ

અમરેલી, અમરેલીના બાબરામાં વેપારીનું કરાયેલા અપહરણના મામલે પોલીસે ગણતરીના કલાકમાં અપહરણ કર્તાઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. એસઓજીની ટીમે વેપારીનું અપહરણ થતા નાકાબંધી કરી તેની તપાસ આદરી હતી ત્યારે બાબરાના કીડી ગામ નજીકથી જ પોલીસે અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનિય છે કે, એક દિવસ અગાઉ બપોરના સમયે સાત જેટલા અપહરણકારોએ ફિલ્મી ઢબે વેપારી સંજયનું […]

Gujarat Others Trending
mantavya 258 બાબરાના વેપારીના અપહરણનો મામલો, પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ઉકેલ્યો ભેદ

અમરેલી,

અમરેલીના બાબરામાં વેપારીનું કરાયેલા અપહરણના મામલે પોલીસે ગણતરીના કલાકમાં અપહરણ કર્તાઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.

એસઓજીની ટીમે વેપારીનું અપહરણ થતા નાકાબંધી કરી તેની તપાસ આદરી હતી ત્યારે બાબરાના કીડી ગામ નજીકથી જ પોલીસે અપહરણકારોને ઝડપી પાડ્યા હતા.

mantavya 257 બાબરાના વેપારીના અપહરણનો મામલો, પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ઉકેલ્યો ભેદ

ઉલ્લેખનિય છે કે, એક દિવસ અગાઉ બપોરના સમયે સાત જેટલા અપહરણકારોએ ફિલ્મી ઢબે વેપારી સંજયનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

mantavya 259 બાબરાના વેપારીના અપહરણનો મામલો, પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ઉકેલ્યો ભેદ

ઘટનાની જાણ થતા પોલીસે અને એસઓજીની ટીમે વેપારીની શોધખોળ હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપીને સઘન પૂછપરછ હાથ ધરી છે.