Not Set/ સિંહોના ટોળાનો વિડિયો આવ્યો સામે,સોશ્યલ મીડિયા લોકો કરી રહ્યા ખુબ શેર

અમરેલી, અમરેલીના ધારી ગીર વિસ્તારમાં 9 કરતા વધુ સિંહોના ટોળાનો વિડિયો સામે આવ્યો. ધારી ગીરમા સિંહોના મોત બાદ આ 9 સિંહોનો વિડિયો ગત રાતનો હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ધારીના આંબરડી વિસ્તારમાં એક સાથે 9 કરતા વધુ સિંહોનુ ટોળુ લટાર મારવા નીકળ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અવારનવાર સિંહોના વિડિયો વાઇરલ થતા હોય છે. […]

Top Stories Gujarat Others Videos
mantavya 352 સિંહોના ટોળાનો વિડિયો આવ્યો સામે,સોશ્યલ મીડિયા લોકો કરી રહ્યા ખુબ શેર

અમરેલી,

અમરેલીના ધારી ગીર વિસ્તારમાં 9 કરતા વધુ સિંહોના ટોળાનો વિડિયો સામે આવ્યો. ધારી ગીરમા સિંહોના મોત બાદ આ 9 સિંહોનો વિડિયો ગત રાતનો હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ધારીના આંબરડી વિસ્તારમાં એક સાથે 9 કરતા વધુ સિંહોનુ ટોળુ લટાર મારવા નીકળ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અવારનવાર સિંહોના વિડિયો વાઇરલ થતા હોય છે. ત્યારે ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે એક સાથે 9 સિંહોના ટોળાનો વિડિયો સામે આવતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઇ હતી.