Vapi News/ વાપી નજીક અસામાજિક તત્વોનો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વાપી જિલ્લામાં રેલ્વે ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના પાછી વાપી રેલ્વે સ્ટેશનની નજીક જ બની છે. હાલમાં તો અસામાજિક તત્વોનું આ કારસ્તાન હોવાનું જણાઈ આવ્યું છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 15 2 વાપી નજીક અસામાજિક તત્વોનો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

Vapi News: વાપી જિલ્લામાં રેલ્વે ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના પાછી વાપી રેલ્વે સ્ટેશનની નજીક જ બની છે. હાલમાં તો અસામાજિક તત્વોનું આ કારસ્તાન હોવાનું જણાઈ આવ્યું છે. તેઓએ રેલ્વે ટ્રેક પર પથ્થરની મોટી શિલા મૂકીને રેલ્વે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓએ રેલ્વે ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રેકની જોડે રહેતા રહીશોએ રેલ્વેનું ધ્યાન દોરતા રેલ્વેએ તરત જ ટ્રેક પરથી પથ્થરની શિલા હટાવી લીધી હતી. રેલ્વે પોલીસે તરત જ આ દિશામાં પગલાં લેતા કેસ નોંધીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. રેલ્વે પોલીસ ટૂંક સમયમાં તેમને જેલભેગા કરશે તેમ માનવામાં આવે છે. રેલ્વે પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ ખંગોળવાનું શરૂ કર્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ

આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી

આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ