Anand/ અમુલ ડેરીમાં ચૂંટણીને લઈને વાતાવરણમાં આવ્યો ગરમાવો…

અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત માટે ની ચૂંટણી આગામી ૨૩ ઓક્ટોબરના રોજ યોજાઈ રહી છે. ત્યારે ચૂંટણીને સવારના 11:00 વાગ્યે અમૂલ ડેરીના સભાખંડમાં યોજવાનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
અબડાસા 2 અમુલ ડેરીમાં ચૂંટણીને લઈને વાતાવરણમાં આવ્યો ગરમાવો...
  • અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી
  • જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું સતાવાર જાહેરનામું
  • આગામી 23 ઓક્ટોબરે તારીખે યોજાશે ચુંટણી
  • જાહેરનામા પગલે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો
  • ચેરમેનપદે રામસિંહ પરમાર પદે લગભગ નક્કી
  • વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું નામ નક્કી
  • 12 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેનની કરશે વરણી

અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત માટે ની ચૂંટણી આગામી ૨૩ ઓક્ટોબરના રોજ યોજાઈ રહી છે. ત્યારે ચૂંટણીને સવારના 11:00 વાગ્યે અમૂલ ડેરીના સભાખંડમાં યોજવાનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ચુંટણી જાહેરનામા પગલે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચેરમેનપદે રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું નામ નક્કી જ માનવામાં આવે છે. 12 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.