Not Set/ આણંદ : અમૂલ ડેરીનાં પ્રમુખ તરીકે એકવાર ફરી રામસિંહ પરમાર થયા રિપીટ

આણંદમાં આવેલી અમૂલ ડેરીમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ સામે આવ્યુ છે. અહી પ્રમુખ પદે એકવાર ફરી રામસિંહ પરમાર રિપીટ થયા છે. જ્યારે ઉપપ્રમુખ પદે રાજેન્દ્ર સિંહ પરમાર ચુટાયા છે. રામસિંહ પરમારની વાત કરીએ તો તે ભાજપનાં અગ્રણી છે. જે સતત 8 ટર્મથી અહી પ્રમુખ પદે ચુટાઇ રહ્યા છે. અમૂલ ડેરીનાં અઢી વર્ષનાં કોન્ટ્રાક્ટનાં પૂરા થવાની સાથે […]

Gujarat
amul daairyyy આણંદ : અમૂલ ડેરીનાં પ્રમુખ તરીકે એકવાર ફરી રામસિંહ પરમાર થયા રિપીટ

આણંદમાં આવેલી અમૂલ ડેરીમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ સામે આવ્યુ છે. અહી પ્રમુખ પદે એકવાર ફરી રામસિંહ પરમાર રિપીટ થયા છે. જ્યારે ઉપપ્રમુખ પદે રાજેન્દ્ર સિંહ પરમાર ચુટાયા છે. રામસિંહ પરમારની વાત કરીએ તો તે ભાજપનાં અગ્રણી છે. જે સતત 8 ટર્મથી અહી પ્રમુખ પદે ચુટાઇ રહ્યા છે.

ramsinh parmar1 આણંદ : અમૂલ ડેરીનાં પ્રમુખ તરીકે એકવાર ફરી રામસિંહ પરમાર થયા રિપીટ

અમૂલ ડેરીનાં અઢી વર્ષનાં કોન્ટ્રાક્ટનાં પૂરા થવાની સાથે ચૂંટણી યોજાઇ હતી જેમા પ્રમુખ પદ માટે રામસિંહ પરમાર અને ઉપપ્રમુખ પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર ચુટાઇ આવ્યા છે. સતત 8 ટર્મથી રામસિંહ પરમાર ચુટાઇને આવી રહ્યા છે. જ્યારે 5 ટર્મથી ઉપપ્રમુખ પદે રાજેન્દ્ર સિંહ પરમાર ચુટાઇ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, અમૂલ ડેરી પર રામસિંહ પરમારનું વર્ચસ્વ યથાવત છે. આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા, જે સમયે ભાજપે તેમને હરાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે હરાવી શક્યા નહોતા. જો કે આજે તેઓ ભાજપમાં હોવા છતા પણ તેમનુ વર્ચસ્વ યથાવત રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.