Not Set/ અંક્લેશ્વર : બે કાંઠે વહેતી “અમરાવતી નદી”ને જોવાનું લોકોમાં આવું જોવા મળ્યું આકર્ષણ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બારે મેધ ખાંગા થયા હોય તેમ અવીરત રીતે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદનાં પગલે લગભગ તમામ નદી નાળામા નવા નીરની આવક શરુ થઇ ગઇ છે. અંકલેશ્વરની અમરાવતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નવા નીરની આવક થતા અમરાવતી બે કાંઠે વહી રહી છે. અંક્લેશ્વરનાં અવાદર અને નવાગામ પાસેથી પસાર […]

Top Stories Gujarat Others
ankleshwar અંક્લેશ્વર : બે કાંઠે વહેતી "અમરાવતી નદી"ને જોવાનું લોકોમાં આવું જોવા મળ્યું આકર્ષણ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બારે મેધ ખાંગા થયા હોય તેમ અવીરત રીતે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદનાં પગલે લગભગ તમામ નદી નાળામા નવા નીરની આવક શરુ થઇ ગઇ છે. અંકલેશ્વરની અમરાવતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નવા નીરની આવક થતા અમરાવતી બે કાંઠે વહી રહી છે. અંક્લેશ્વરનાં અવાદર અને નવાગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીને બેં કાંઠે જોવા અને નવા નીરને વઘાવી લેવા આપસાપનાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અમરાવતીનાં કાંઠે પહોંચી ગયા છે. ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થતાં લોકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.