મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- વધુ એક ભાજપ ધારાસભ્ય કોરોના સંક્રમિત
- મંત્રી વિભાવરીબેન દવે થયા કોરોના સંક્રમિત
- વિભાવરીબેન દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- વિભાવરીબેન યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ
- રાજ્યકક્ષાના મંત્રી છે વિભાવરીબેન દવે
- વિભાવરીબેન દવે એ ટ્વીટ કરી આપી જાણકારી
- મારી તબિયત હાલ સ્વસ્થ છે:વિભાવરીબેન દવે
જુઓ સમગ્ર સમાચારનો પર આ વીડિયો અહેવાલ – રાજ્યકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે થયા કોરોના સંક્રમિત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….