ગુજરાત/ મહેસાણામાં પશુઓ સાથે ખીલવાડનો બીજો કિસ્સો સામે આવ્યો, એક્સપાયરી દવાથી કરાયે છે સારવાર

મહેસાણામાં અબોલ એવા પશુઓ સાથે ખીલવાડ થઈ રહ્યો છે. અબોલ પશુઓની સારવારમાં એક્સપાયરી દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 16T135333.683 મહેસાણામાં પશુઓ સાથે ખીલવાડનો બીજો કિસ્સો સામે આવ્યો, એક્સપાયરી દવાથી કરાયે છે સારવાર

મહેસાણામાં અબોલ એવા પશુઓ સાથે ખીલવાડ થઈ રહ્યો છે. અબોલ પશુઓની સારવારમાં એક્સપાયરી દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે હૈદરિચોકના પશુ દવાખાનમાં એક્સપાયરી દવાઓઓ મળી આવી હતી. તેના બાદ આજે વધુ એક વધુ એક પશુ દવાખાનામાં સારવાર માટે એક્સપાયરી દવા મળી આવી. સરકારી પશુ દવાખાનામાં એક્સપાયરી દવાનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મહેસાણામાં હૈદરિયોક બાદ મોડી રાત્રે તાવડીયા ગામના દવાખાનામાં એક્સપાયરી દવાઓ મળી આવી. તાવડીયા ગામના પશુ દવાખાનમાંથી એક્સપાયરી દવાનો મોટો પ્રમાણમાં જથ્થો મળ્યો. દવાખાનામાંથી બે કોથળા ભરીને એક્સપાયરી ડેટ વાળી દવા મળી આવી. એક્સપાયરી દવા મામલે સરકારી દવાખાનામાં કામ કરતા સ્ટાફના ઇરાદા ખુલ્લા પડ્યા છે. સ્ટાફ દ્વારા પશુ દવાખાનાની એક્સપાયરી દવાવાળી બોટલ ઉપરના સ્ટીકરો કાઢવામાં આવ્યા હતા. આ બાબત દર્શાવે છે કે દવાઓનો દુરુપયોગ થતો હોવાની પણ પશુ ડોક્ટર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ