Not Set/ દેશમાં રાહતનું વધુ એક ઇનપુટ : 24 કલાકમાં 2.45 લાખ લોકોએ આપી કોરોનાને માત, નવા કેસ નોંધાયા આટલા

દેશમાં કોરોના મહામારી માટે સતત ચોથા દિવસે રાહતના સમાચાર જોવા મળ્યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી

Top Stories India
corona india27 apr દેશમાં રાહતનું વધુ એક ઇનપુટ : 24 કલાકમાં 2.45 લાખ લોકોએ આપી કોરોનાને માત, નવા કેસ નોંધાયા આટલા

દેશમાં કોરોના મહામારી માટે સતત ચોથા દિવસે રાહતના સમાચાર જોવા મળ્યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. ફરી એક વખત બે લાખથી વધુ  દર્દીઓ કોરોનામુક્ત થયા છે.જ્યારે ચાર દિવસમાં પોણા સાત લાખ કરતા વધારે લોકો કોરોના મુક્ત થયા છે.સોમવારે રાત્રે 12 કલાક સુધીમાં દેશમાં 3.18 લાખ નવાકેસ નોંધાયા છે.

Coronavirus India Highlights: Total cases inch closer to 27,000; casualties due to COVID-19 at 826

દેશમાં કોરોનાના કેસને લઈને રાહતનું વધુ એક ઇનપુટ પ્રાપ્ત થઈ રહ્યું છે. 24 કલાકમાં 2.45.લાખ લોકોએ કોરોનાને માત આપી છે અને કોરોના મુક્ત બન્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી રેટ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3.18 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે કોરોના સક્રિય દર્દીઓ 28.75 લાખ નોંધવામાં આવ્યા છે.નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ એક્ટિવ કેસ પહોંચ્યા છે. હવે એક્ટિવ કેસનો આંકડો 28.75 લાખને પાર પહોંચ્યો છે. તેની સામેસતત બીજા દિવસે 2700થી વધુના મોત નિપજ્યા છે.

Incorrect to say new coronavirus strain has entered India till labs confirm it': Health ministry

મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબમહારાષ્ટ્રમાં સર્વાધિક 48,700 નવા કેસ નોંધવામાં આવ્યા છે.આમ છતાં લોક ડાઉન બાદ રિકવરીમાં ઘણો વધારો થયેલો હોવાનું જોવા મળ્યું છે.મહારાષ્ટ્રમાં રિકવરીમાં ઉછાળો જોવા મળ્યો છે તેમજ નવા કેસ કરતા થયેલા દર્દીઓની સંખ્યા વધારે 71,736 જોવા મળી છે.

COVID-19 variant causing alarm in UK is not a strain; may already be in India, say experts

અન્ય રાજયોના આંકડા પર નજર કરીએ તો નવા કેસનો આંકડો  ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 33,551 દિલ્હીમાં 20,201,  કોરોનાગ્રસ્તની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કર્ણાટક 29,744, છત્તીસગઢ 15,084, મધ્યપ્રદેશ 12,686, કેરળ 21,890, ગુજરાત 14,340, તમિળનાડુ 15,684, બિહાર 11,801 , જ્યારે હરિયાણામાં 11,504 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ 15,992 સહિતના 12 રાજ્યોમાં રોજ ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Covid-19 Updates March 30 - India Today

s 6 0 00 00 00 1 દેશમાં રાહતનું વધુ એક ઇનપુટ : 24 કલાકમાં 2.45 લાખ લોકોએ આપી કોરોનાને માત, નવા કેસ નોંધાયા આટલા