Scam/ સસ્પેન્ડ નગરસેવિકાના પતિનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું

રાજકોટના નગરસેવિકાના પતિનું વધુ એક કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે. નગરસેવિકા દેવુબહેન જાદવના પતિ મનસુખ જાદવે મંદિરની……

Gujarat Breaking News

@ નિકુંજ પટેલ

Rajkot News: રાજકોટના નગરસેવિકાના પતિનું વધુ એક કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે. નગરસેવિકા દેવુબહેન જાદવના પતિ મનસુખ જાદવે મંદિરની જગ્યા પર પાંચ દુકાનો બનાવી દીધી હતી. બાદમાં તેમણે આ દુકાનો ભાડે આપી દીધી હતી.

દુકાનો બનાવી ભાડે આપ્યા બાદ તેમણે એક દુકાનમાં કાર્યાલય પણ બનાવી દીધું હતું. મનસુખ જાદવે અહીંની રાધે ક્રિષ્ના ડેરી અને અન્ય બે દુકાનો બાલાજી વાસણને ભાડી આપી દીધી હોવાનું બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે