Not Set/ ગુજરાતમાં દારૂબંધીની કેવી મજાક ચાલી રહી છે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો

ગુજરાતમાં દારૂબંધીની કેવી મજાક ચાલી રહી છે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિડીયો જોઇને તમે પણ દંગ રહી જશો કે આમ હોય કાંઇ. આને દારુબંધી કેમ કહેવી તે સવાલ અડો કરતો આ વીડિયો છે અમદાવાદનો છે. જ્યાં દેશી દારૂની હાટડીઓમાં બેફામ દારુનું વેચાણ ચાલે છે. અમદાવાદ રેલવે સ્ટેશન જેવાનાં જાહેર સ્થળો  પણ ખુલ્લેઆમ […]

Top Stories Ahmedabad Gujarat
Liqour Ban ગુજરાતમાં દારૂબંધીની કેવી મજાક ચાલી રહી છે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો

ગુજરાતમાં દારૂબંધીની કેવી મજાક ચાલી રહી છે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિડીયો જોઇને તમે પણ દંગ રહી જશો કે આમ હોય કાંઇ. આને દારુબંધી કેમ કહેવી તે સવાલ અડો કરતો આ વીડિયો છે અમદાવાદનો છે. જ્યાં દેશી દારૂની હાટડીઓમાં બેફામ દારુનું વેચાણ ચાલે છે. અમદાવાદ રેલવે સ્ટેશન જેવાનાં જાહેર સ્થળો  પણ ખુલ્લેઆમ દારૂનું વેંચાણ થાય છે. દારૂનું વેંચાણ જ નહીં, જાહેરમાં દારૂ પીવાય પણ છે. અને પાર્ટી પણ ત્યાજ થાય છે. શું આ જાહેરમાં ઘમઘમતું સ્ટેન્ડ છે? જાણે કે અમદાવાદના બૂટલેગરો અને શરાબીઓને પોલીસની કોઈ પડી જ નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.