Not Set/ 1 એપ્રિલથી મોંઘવારીમાં વધારો, રોજિંદી જરૂરિયાતની આ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે

પહેલી એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થશે. જેમાં સામાન્ય જનતાને અનેક મોરચે મોંઘવારીનો મોટો આંચકો લાગશે.

Trending Business
મ૧ 3 1 એપ્રિલથી મોંઘવારીમાં વધારો, રોજિંદી જરૂરિયાતની આ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે

પહેલી એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થશે. જેમાં સામાન્ય જનતાને અનેક મોરચે મોંઘવારીનો મોટો આંચકો લાગશે. નવા નાણાંકીય વર્ષથી રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ જશે.  તો આવો જાણીયે કઈ ચિંજવસ્તુઓ મોઘી થવા જઈ રહી છે.

મ૧ 4 1 એપ્રિલથી મોંઘવારીમાં વધારો, રોજિંદી જરૂરિયાતની આ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે

એપ્રિલ મહિનાની શરૂઆતની મોંઘવારીમાં વઘારો થશે. લોકોના જીવન જરૂરીયાતની વસ્તુઓમાં મોંઘી થશે. મારૂતિ સુઝુકી સહિતની તમામ ઓટો કંપનીઓએ 1 એપ્રિલ, 2021થી કાર અને બાઈકોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.  ઉપરાંત ટ્રેક્ટરના ભાવ વધવાના હોવાથી ખેડૂતોને પણ આંચકો લાગવાનો છે. તો ચીનથી આયાતના મોરચે પ્રતિબંધ થવાના કારણે ટીવીના ભાવમાં પણ વધારો થશે.  2,000થી 3,000નો વધારો થાય તેવી શક્યતા છે.

મ૧ 5 1 એપ્રિલથી મોંઘવારીમાં વધારો, રોજિંદી જરૂરિયાતની આ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે

નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી. તેમાં મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરેનો સમાવેશ થાય છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન સૌથી મોંઘા થઈ જશે.

મ૧ 6 1 એપ્રિલથી મોંઘવારીમાં વધારો, રોજિંદી જરૂરિયાતની આ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે

આ ગરમીમાં એસી અને રેફ્રિજરેટર ખરીદનારાઓને પણ આંચકો લાગી શકે છે.એર કંડિશનરની કિંમતોમાં 1,500થી લઈને 2,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. DGCAએ પહેલી એપ્રિલથી એર સિક્યોરિટી ફીઝમાં વધારો કરવા જઈ રહ્યું છે. આ કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ જશે.મુસાફરોએ એરપોર્ટ સિક્યોરિટી ફીઝ પેટે 200 રૂપિયા અને વિદેશી મુસાફરોએ 12 ડૉલર ચુકવવા પડશે.